gsssb exam

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે યોજાશે પરીક્ષા

વર્ષ 2019માં સિનિયર કલાર્ક (Senior Clerk) વર્ગ-3ની પરીક્ષા માટે ફોર્મ ભરાયા હતા, પરંતુ કોરોના (Coronavirus) ને કારણે પરીક્ષાનું આયોજન થયું શક્યું ન હતું. આખરે આજે પરીક્ષા (Exam) નું આયોજન કરવામાં આવ્યું છે.

Jul 31, 2021, 10:41 AM IST

ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ કરી જાહેર, અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવાયા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે

Jun 9, 2021, 05:02 PM IST