हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Gujarat connection
Gujarat connection News
Gujarat connection
બાળકોના મોત મામલે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો! સુરેન્દ્રનગરની 'શેપ ફાર્મા' રડાર
Toxic Cough Syrup Scare: સુરેન્દ્રનગરના શેપ ફાર્મા પર પહોંચ્યું Z 24 કલાક. શેપ ફાર્માએ MPની કંપનીને કાચો માલ આપ્યો. રાજ્યનું ડ્રગ્સ વિભાગ ચલાવી રહ્યું છે તપાસ. કંપનીના માલિકોનો કાંઈ પણ કહેવાનો ઈનકાર. ગુજરાતની બે ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી. શેપ ફાર્મામાં બનેલી સિરપમાં ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું.
Oct 7,2025, 11:40 AM IST
Gujarat connection
ઝેરી કફ સિરપ કાંડમાં ખુલ્યું ગુજરાત કનેક્શન, ઉત્પાદન કરનાર 2 કંપનીઓ પર મોટો ખુલાસો
Toxic Cough Syrup Scare: ગુજરાતના લોકો સાવધાન થઈ જાઓ. ગુજરાતમાં મળી રહ્યું છે બાળકોના મોતનો સામાન. ઝેરી કફ સિરપ ગુજરાતમાં બનતી હોવાનો થયો ખુલાસો. બે કફ સિરપ ઝેરી હોવાનો ખુલાસો. નિયતથી વધુ માત્રામાં ખતરનાક કેમિકલ મળ્યા. બંને સિરપના વેચાણ પર પ્રતિબંધ મુકાશે.
Oct 7,2025, 11:22 AM IST
PM Modi Sister From Pakistan
શું આ વર્ષે પણ PM મોદીની પાકિસ્તાની બહેન મોકલશે રાખડી? જાણો
PM Modi Sister From Pakistan: દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે પીએમ મોદીની મોઢાબોલી બહેન કમર મોહસીન શેખ તેમને રાખડી મોકલે છે. આ મહિલા પાકિસ્તાનના કરાચીની છે.
Aug 6,2025, 11:54 AM IST
Ameesha Patel Relationship
બોલિવૂડમાં પગ મૂકતાની સાથે જ આ ગુજરાતી એક્ટ્રેસે જીતી લીધા હતા દિલ, હજી છે કુંવારી
Gujarati Actress: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, આપણે ઘણીવાર લોકોના સંબંધો બનવા અને તૂટવાના સમાચાર સાંભળીએ છીએ. મોટાભાગના લોકો આમાંથી આગળ વધીને પોતાનું જીવન સામાન્ય બનાવે છે, પરંતુ કેટલાક એવા પણ છે જે તેમાં અટવાયેલા રહે છે. આજે આપણે આવી જ એક અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ.
Jun 9,2025, 14:20 PM IST
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના કાશ પટેલ (કશ્યપ પટેલ)ને એફબીઆઈના ચીફ બનાવ્યા છે. કાશ પટેલે શનિવારે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ખાસ જાણો તેના ગુજરાત કનેક્શન વિશે...
Feb 22,2025, 8:50 AM IST
Mohammad Ali Jinnah
ગુજરાતના જેનાભાઈ ઠક્કરના પુત્ર આખરે કેવી રીતે બની ગયા મોહમ્મદ અલી ઝીણા?
મોહમ્મદ અલી ઝીણાના પિતાનું નામ જેનાભાઈ ઠક્કર હતું અને દાદાનું નામ પૂંજાભાઈ ઠક્કર હતું. પિતા એક ખમતીધર વેપારી હતા. માતાનું નામ મીઠીબાઈ હતું. કાયદા એ આઝમના માતા પિતા બિઝનેસના કારણે કરાચીમાં વસ્યા હતા. ત્યાં જ ઝીણાનો જન્મ થયો હતો.
Dec 28,2023, 11:41 AM IST
UTTAR PRADESH
Raid ફિલ્મ કરતા મોટી 'રેડ'! દિવાલો, છત, ભોંયરામાંથી જે નીકળ્યું એ જોઈ ચક્કર ખાઈ ગયો
આજે અમે તમને બોલિવુડ ફિલ્મ રેડ અને ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં પડેલી રેડ વિશેના કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમારું મોઢું ખુલ્લું જ રહી જશે.
Dec 28,2021, 15:34 PM IST
UTTAR PRADESH
કાનપુરમાં મળેલા કાળાકુબેરના ખજાનાનું ગુજરાત કનેક્શન, ખાસ જાણો વિગતવાર માહિતી
DGGI એડિશનલ DG વિવેક પ્રસાદ દ્વારા આ મેગા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. જેમાં પીયૂષ જૈન વિશે ગુપ્ત માહિતી મળી છે. જાણવા મળી રહ્યું છે કે બીજી બાજુ આ રેડમાં ગુજરાત કનેક્શન નીકળતા પીયૂષ જૈનને જરૂર પડશે તો ગુજરાત લાવવાની શક્યતા જોવામાં આવી રહી છે.
Dec 28,2021, 9:14 AM IST
આતંકી કનેક્શન
કચ્છથી પકડાયેલો ISI એજન્ટ રઝાક મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર હતો, ત્રણવાર નિકાહ કરી
રજાક કુંભાર પણ ભારતમાં આઈએસઆઈ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત રઝાકની અનેક બાબતોનો ખુલાસો થયો
Sep 1,2020, 14:31 PM IST
આતંકી કનેક્શન
મોટો ઘટસ્ફોટ : પાકિસ્તાની ISI એજન્ટને મદદ કરનાર કચ્છી યુવક બે વાર પાકિસ્તાન જઈ આવ્યો
કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે
Aug 29,2020, 14:46 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારા મીઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચા લઈને આવ્યા હતા. કમલેશ તિવારીના શરીર પર ચાકુથી 15 વાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમના પર ગોળીબાર પણ કરાયો હતો. પરિજનો ઘાયલ અવસ્થામાં કમલેશને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું.
Oct 19,2019, 8:50 AM IST
Trending news
Baba Vanga Predictions
બાબા વેંગાની 6 ભવિષ્યવાણીઓ જે સાચી પડી, હવે 2026ની આગાહીઓને લઈને લોકો ચિંતામાં...!!!
Gujarat MSP Procurement
ગુજરાત સરકારનો મોટો નિર્ણય; ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીને લઈને સૌથી મહત્વના સમાચાર
gujarat rains
ભયંકર શીત લહેરની એન્ટ્રી! ગુજરાત સહિત 10થી વધુ રાજ્યોમાં એલર્ટ, જાણો કેવું રહેશે હવા
Hiccups
હેડકી તુરંત બંધ કરવાની જાણી લો ટ્રીક, આ રીતે ગણતરીની મિનિટોમાં અટકી જશે હેડકી
Business
મરણ પથારીએ પડ્યો ગુજરાતનો વધુ એક ઉદ્યોગ, 55 કારખાનાને તાળા લાગ્યા
ChatGPT
15 જાન્યુઆરીથી WhatsApp પર બંધ થઈ જશે આ સુવિધા, કરોડો યુઝર્સને થશે અસર
green potatoes
બટેટા પર દેખાતા હોય લીલા ડાઘ તો ખાવાનું ટાળજો, જાણો આવું બટેટું ખવાઈ જાય તો શું થાય?
Whatsapp
WhatsAppનું સૌથી મોટું સુરક્ષા ફીચર, પલકારામાં થશે કામ, હેકર્સ અને ઠગબાજોથી મળશે છુટ
breaking news
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત ATS ની મોટી કાર્યવાહી, હૈદરાબાદથી આવેલા 3 આતંકીની અટકાયત કરી
hafiz saeed
બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલાની તૈયારી? હાફિઝ સઈદની નવી ચાલનો VIDEO વાયરલ