हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
NZ
12/ 0
(1.2)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Gujarat Poltics
Gujarat poltics News
Gujarat Poltics
સ્થાનિક ચૂંટણીઓને લઈને મોટા અપડેટ આવ્યા ; ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ
Gujarat Local Elections : ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓને લઈને વેગ મળશે, અનામત બેઠકોની ફાળવણી થતા હવે રાજકીય પક્ષો ઘડશે નવી રણનીતિ
Jan 15,2026, 16:13 PM IST
Gujarat Poltics
જયેશ રાદડિયાએ પોતાના જ સમાજ પર બળાપો કાઢ્યો, આગળ વધતા નેતા-આગેવાનોના પગ ન ખેંચો!
Jayesh Radadiya : પાટીદાર સમાજના કાર્યક્રમમાં રાદડિયાની હૈયાવરાળ નીકળી, સમાજ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં,અત્યારે પગ ખેંચી પાડી દે છે
Oct 26,2025, 15:39 PM IST
Gujarat Poltics
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી, વાઈસ ચેરમેન ભાવાભાઈ ચૌધરી
Shankar Chaudhary : બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકરભાઈ ચૌધરી. સતત ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા. શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે થઈ વરણી
Oct 26,2025, 14:55 PM IST
Gujarat Poltics
જયેશ રાદડિયાના મન કી બાત : મંત્રીમંડળમાં સ્થાન કેમ ન મળ્યું તેનું કારણ આખરે જણાવી
Jayesh Radadiya : મંત્રી મંડળમાં સ્થાન મળવું તે નસીબની વાત:સમય, સંજોગ મુજબ ચાલતુ હોય છે: વડગામમાં જયેશભાઇ રાદડીયાનું મોટું નિવેદન
Oct 26,2025, 10:02 AM IST
Gujarat Poltics
ગુજરાતના કયા મંત્રી પાસે છે કેટલી સંપત્તિ? રિવાબા જાડેજા સૌથી અમીર મંત્રી, રિપોર્ટમા
Richest Minister In Gujarat : ગુજરાતના નવા મંત્રીમંડળના 90% સભ્યો કરોડપતિ છે, જેમાં નવા મંત્રી બનેલા રિવાબા જાડેજા સૌથી ધનિક છે; તેમની સંપત્તિ જાણો
Oct 24,2025, 11:40 AM IST
Gujarat Poltics
નવા બનેલા મંત્રીને ગેનીબેને હસતા હસતા સંભળાવ્યું, મેં સીટ ખાલી કરી, મારો આભાર માનો
Geniben Thakor On Swaroopji Thakor : બનાસકાંઠામાં જોવા મળ્યા ગુજરાતની રાજનીતિના સુંદર દ્રશ્યો. સરકારમાં મંત્રી બનતાં ભાજપના ધારાસભ્યનું કોંગ્રેસના સાંસદે કર્યું સ્વાગત. વતન ભાભર પહોંચતાં સ્વરૂપજી ઠાકોરનું ફુલહારથી ગેનીબેન ઠાકોરે કર્યું અભિવાદન
Oct 19,2025, 15:09 PM IST
Gujarat Poltics
ગુજરાતના રાજકારણનું પાવર સેન્ટર બદલાયું, દાદા પર ભારે પડ્યું સંઘવીનું PR
Gujarat CM-DCM Duo Back : હર્ષ સંઘવીને પ્રમોશન અને ચાર વર્ષ બાદ ગુજરાતને નાયબ મુખ્યમંત્રી મળવા એ બતાવે છે કે ગુજરાતના રાજકારણમાં ઝડપથી બદલાવ થઈ રહ્યો છે
Oct 18,2025, 21:05 PM IST
Gujarat Poltics
ફરી મંત્રી બનાવાના હતા, તો કાઢ્યા કેમ હતા! નવા ચહેરાના નામે 3 જુના મંત્રીની વાપસી
Gujarat Cabinet Expansion : નવા ચહેરાઓના નામે જીતુ વાઘાણી, નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલની ભુપેન્દ્ર પટેલની 2.0 કેબિનેટમાં એન્ટ્રી કરાવવામાં આવી, પરંતુ મંત્રીમંડળમાં આ ત્રણેય ચહેરા નવા નથી
Oct 18,2025, 13:14 PM IST
Gujarat Poltics
સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓના મોઢા સીવાયા! પાર્ટી સામે જઈશું તો રાદડિયા જેવા હાલ થશે
Gujarat Cabinet Expansion : સૌરાષ્ટ્ર-કચ્છના 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, છતાં સૌરાષ્ટ્રમાં અનેક નેતાઓનો હરિ રસ ખાટો થયો છે
Oct 18,2025, 12:21 PM IST
Gujarat Poltics
ગુજરાત ભાજપના સમીકરણ બદલાયા,4 વર્ષ પછી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની જોડી પરત આવી
Gujarat CM-DCM Duo Back : ગુજરાતની રાજનીતિમાં ચાર વર્ષ પછી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની જોડી ગુજરાત પરત ફરે છે, આ કોઈ સંયોગ નથી, પરંતું ભાજપની નવી ચાલ કહી શકાય
Oct 18,2025, 10:23 AM IST
Gujarat Poltics
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીએ લોકોને કરી એક અપીલ
Gujarat New Deputy Minister Harsh Sanghvi ; હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી કે, મારી શુભેચ્છાઓ માટે કોઈ હોર્ડિંગ્સ ન લગાવતા
Oct 18,2025, 9:17 AM IST
Gujarat Poltics
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની ગુજરાતના યુવા મંત્રી બન્યા; આટલી છે રિવાબાની મિલકત
Rivaba Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની ગુજરાતમાં મંત્રી બની; રીવાબા જાડેજાના શિક્ષણ વિશે જાણો
Oct 17,2025, 15:53 PM IST
Gujarat Poltics
મોઢવાડિયાએ સત્તાનો સ્વાદ ચાખ્યો, કોંગ્રેસમા અધૂરુ રહેલુ સપનુ ભાજપમા આવી પૂરું કર્યું
Arjun Modhwadia Become Minister : ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવું મંત્રીમંડળ થયું તૈયાર.. CM, ડેપ્યુટી સીએમ સહિત કુલ 26 મંત્રીનું મંત્રીમંડળ તૈયાર.. જૂની સરકારમાંથી 6 મંત્રીઓને ફરીથી અપાઈ જવાબદારી.. સમર્થકોમાં ઉત્સાહનો માહોલ...
Oct 17,2025, 15:01 PM IST
Gujarat Poltics
મંત્રીમંડળમાં રિવાબાની એન્ટ્રી શું સૂચવે છે? સૌરાષ્ટ્રમાં સીધો મેસેજ આપવાનો પ્લાન
Rivaba Jadeja New Minister ; સેલિબ્રિટી મહિલા ધારાસભ્ય તરીકે રિવાબાને મંત્રી બનાવીને હાઈકમાન્ડે કોને સંદેશ આપ્યો?
Oct 17,2025, 13:47 PM IST
Gujarat Poltics
આંદોલનના ચહેરા હાર્દિક અને અલ્પેશ કેમ કપાયા? સીજે ચાવડાની પણ મનની મનમાં રહી ગઈ!
Hardik Patel And Alpesh Thakor ; કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, બંને યુવા નેતાઓને પરિપક્વતા વગરની મહત્વાકાંક્ષા નડી ગઈ હોવાની ચર્ચા
Oct 17,2025, 13:17 PM IST
Gujarat Poltics
કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયા ફળ્યા, હવે સૌરાષ્ટ્રના પાટીદારોમાં બનશે જાયન્ટ કિલર
Kanti Amrutiya New Minister : ગોપાલ ઈટાલિયા સામે મોરેમોરો કરવા જતા મોરબીના કાંતિ અમૃતિયાને આ રીતે મંત્રીપદ મળી ગયું
Oct 17,2025, 12:43 PM IST
Gujarat Poltics
ચર્ચા હતી એ જ નામ ન નીકળ્યું! રાદડિયાને બેન્ક અથવા મંત્રીપદ વચ્ચે પસંદગી કરવાનો વારો
Jayesh Radadiya : મંત્રીમંડળના વિસ્તરણના આગલા દિવસ સુધી જયેશ રાદડિયા મથુરા ખાતે શ્રીનાથજીના મનોરથમાં વ્યસ્ત હતા, પરંતું છેવેટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની 2.0 કેબિનેટની લિસ્ટમાં તેમનું નામ ન જ નીકળ્યું
Oct 17,2025, 12:12 PM IST
Gujarat Poltics
ભાજપે મંત્રીમંડળમાં સરપ્રાઈઝ આપી ચોંકાવ્યા, 19 નવા ચહેરા, 10 મંત્રીઓના પત્તા કપાયા
Gujarat Ministers Oath Ceremony Live Updates: ગુજરાતના નવા મંત્રીમંડળનું નવું પિક્ચર બન્યું, મુખ્યમંત્રી સહિત 26 નામોની યાદી જાહેર, 19 નવા ચહેરાને સ્થાન અપાયું, 10 મંત્રીઓને પડતા મૂકાયા
Oct 17,2025, 11:32 AM IST
Gujarat Poltics
ગુજરાતની રાજનીતિમાં કેશુભાઈ પટેલની સરકાર બાદ પ્રથમ વખત પૂર્ણ કદનું મંત્રીમંડળ બનશે
Gujarat Ministers Oath Ceremony Live Updates: આખરે જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. આજે સવારે 11.30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે. દિવસ ભરનો ઘટના ક્રમ અને કયા ધારાસભ્યને મળી શકે છે મંત્રી પદ....જોઈએ આ અહેવાલમાં...
Oct 17,2025, 8:59 AM IST
Gujarat Poltics
મોડી રાત સુધી ગાંધીનગરમાં હાઈવોલ્ટેજ ડ્રામા : છેલ્લી ઘડીએ CM-રાજ્યપાલની મુલાકાત રદ
Gujarat Ministers Oath Ceremony : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના તમામ ૧૬ મંત્રીઓએ રાજીનામાં આપ્યા : સવારે ૧૧:૩૦ કલાકે નવી કેબિનેટના શપથ : 2021 ની જેમ 'નો-રિપીટ' ફોર્મ્યુલા પર ભાર : નવા ચહેરાઓ પર વિશેષ ફોકસ : ગાંધીનગરમાં મોડી રાત સુધી ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા : છેલ્લી ઘડીએ CM અને રાજ્યપાલની મુલાકાત રદ
Oct 17,2025, 7:55 AM IST
Trending news
Congress
કોંગ્રેસ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ આપી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, જાણો હવે શું થશે
resignation
પાટીલની નગરી નવસારીમાં જ ભાજપમાં ભડકો, નવા સંગઠન બાદ ચાર રાજીનામા પડ્યા
US-Bangladesh Trade Deal
અમેરિકાએ બાંગ્લાદેશ સાથે એવી તે કઈ સિક્રેટ ડીલ કરી નાખી? જાણો ભારત માટે શું છે ચિંતા
Harsh Sanghvi
આગામી દસકો ગોલ્ડ જેવો રહેશે, જે ચૂક્યા એ ગાડી ચૂકશે... હર્ષ સંઘવીના ગુજરાતીઓને સંકેત
Adani Group
અદાણી ગ્રુપની આ કંપનીનું થશે મર્જર, NCLTએ આપી મંજૂરી, 65 રૂપિયા પર આવ્યો શેરનો ભાવ !
Gir Somnath
ભૂખ્યા સિંહો સામે પહાડ બનીને ઉભી રહી ગાય માતા! નજર સામે સિંહોએ વાછરડાની મિજબાની કરી
t20 world cup 2026
આ વ્યક્તિએ શાહબાઝ શરીફને કર્યો ફોન અને ભારત સામે રમવા તૈયાર થયું પાકિસ્તાન! જાણો
gujarat
રઘુપતિ રાઘવ રાજારામ, દેશ બચા ગયે નાથુરામઃ જાણો, ગુજરાતમાં અગાઉ આવું પણ કહેવાયું છે
Basic Salary
કેમ કંપનીઓ ઇન-હેન્ડ સેલેરી વધારી બેઝિક સેલેરી ઘટાડી દે છે? કારણ જાણી ચોંકી જશો
canada
કર્ણાટકના ચંદનની ધોળે દિવસે ટોરેન્ટોના શોપિંગ મોલના પાર્કિંગમાં હત્યા