Chia seeds vs Sabja seeds: ચિયા સીડ્સ અને તકમરિયાં જેને સબજા સીડ્સ કહેવામાં આવે છે તે બંને અલગ અલગ દાણા હોય છે. આ દાણા પોષકતત્વોથી ભરપુર હોય છે. આજે જાણીએ ચિયા સીડ્સ અને સબજા સીડ્સ વચ્ચે શું અંતર હોય અને તેમાંથી કયા દાણા હેલ્થ માટે વધારે લાભકારી છે.
Chia Seeds Benefits: ચિયા સીડ્સને પાણીમાં પલાળીને ખાવા કે દૂધમાં પલાળીને ખાવા તે અંગે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. તો આજે તમને જણાવીએ ચિયા સીડ્સ ખાવાની સાચી રીત કઈ છે અને કઈ રીતે ચિયા સીડ્સ ખાવાથી વધારે લાભ થાય.
Chia Seeds Side Effects: ચિયા સીડ્સથી થતા ફાયદા વિશે તો સૌ કોઈ વાત કરે છે. આજે તમને જણાવીએ 5 એવા લોકો વિશે જે ચિયા સીડ્સ ખાય તો તેમને નુકસાન થઈ શકે છે. કારણ કે આ 5 સ્થિતિમાં ચિયા સીડ્સ ફાયદાને બદલે નુકસાન કરે છે.
Chia Seeds : ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. આ વાતાવરણમાં સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ વધારે ધ્યાન રાખવું પડે છે. ઉનાળામાં સ્કિન હાઈડ્રેટ રહે તે જરૂરી હોય છે. આ કામ કરવામાં મદદ ચિયા સીડ્સ કરી શકે છે.
Chia Seeds: ઘણા લોકો ચીયા સીડ્સ ખાતા પણ હશે. અને કેટલાક લોકો એવા પણ હશે જેમને કોઈ રીઝલ્ટ મળ્યું નહીં હોય. આવું એટલા માટે થાય છે કે ચિયા સીડ્સને યોગ્ય રીતે ખાવામાં ન આવે. ચિયા સીડ્સનું સેવન કેટલીક વસ્તુઓ સાથે કરવામાં આવે તો ઝડપથી અસર કરે છે.
Chia Seeds Uses And Benefits: દેખાવમાં નાના નાના આ દાણા શરીરને મોટા ફાયદા કરે છે. આ નાનકડા બીજ શરીરની કાયાપલટ કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે વજન ઘટાડવાની સાથે હાર્ટ, સ્કિન અને વાળને પણ હેલ્ધી બનાવવા માંગો છો તો આ વસ્તુ વરદાનથી કમ નથી.
આપણા રસોડામાં ઘણા ચમત્કારિક ખોરાક છુપાયેલા છે, જેના ફાયદા અમૂલ્ય છે. આવું જ એક સુપરફૂડ છે આ નાના બીજ, જે માત્ર પોષણથી ભરપૂર નથી, પરંતુ શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવામાં પણ ખૂબ જ અસરકારક છે. હૃદયથી લઈને હાડકાં અને પાચનતંત્ર સુધી આ બીજના સેવનથી અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે. ચાલો જાણીએ આ બીજ શું કહેવાય છે?
આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની રહી છે ત્યારે સુપરફૂડનું ચલણ ઝડપથી વધ્યું છે. આવી સ્થિતિમાં ચિયા સીડ્સે પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.
Chia Seeds Benefits: ચિયા સીડ્સ ફાઈબર, એન્ટીઑકિસડન્ટો, ખનિજો અને હૃદય માટે સ્વસ્થ ઓમેગા -3 ફેટી એસિડથી ભરપૂર છે.
Chia Seeds: ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેને ખાવાથી ઘણી બધી સમસ્યામાં રાહત થાય છે. પરંતુ ચિયા સીડ્સના કેટલાક નુકસાન પણ છે. ચિયા સીડ્સને ખાતા પહેલા આ નુકસાનને પણ ધ્યાનમાં લેવા જોઈએ.
Chia Seeds: કેટલાક લોકો ચિયા સીડ્સનો ઉપયોગ કરતી વખતે ત્રણ એવી ભૂલ કરી બેસે છે જેના કારણે ફાયદા તો એક તરફ રહી જાય છે અને બીજી સમસ્યાઓ થવા લાગે છે. આજે તમને જણાવીએ ચિયા સીડ્સને લઈને કઈ ત્રણ ભૂલ કરવી નહીં.
Chia Seeds: ચિયા પોષણ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ વૈકલ્પિક પાક છે. આ લેમિયેસી (પુદિના પરિવાર) કુલનો એકવર્ષીય છોડ છે. તેના બીજમાં ઓમેગા 3 તથા ફેટી એસિડ પ્રચુર માત્રામાં મળી આવે છે. તેના બીજ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ડાયટરી ફાઇબર, પોષક તત્વ અને વિટામીનનો સારો સ્ત્રોત છે. તેમાં ફાઇબરની માત્રા ખૂબ વધુ હોય છે, જે શરીરને અંદરથી તાકાતવર બનાવે છે. આ કારણે તેને 'સુપર સીડ' ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
Chia Seeds Side Effects: ચિયા સીડ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શરીરને નુકસાન પણ કરી શકે છે. ખાસ તો જે લોકોને પહેલાથી જ કેટલીક સમસ્યાઓ હોય તેમના માટે ચિયા સીડ્સનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે તેથી જો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો ચિયા સીડ્સનું સેવન કરવું નહીં.
Chia Seeds Water: શરીર નિરોગી અને હેલ્ધી રહે તે માટે લોકો અલગ અલગ વસ્તુઓનું સેવન કરે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા શરીરને નુકસાન કરતી હોય છે તેથી જ જરૂરી છે કે તમે ડાયટને હેલ્ધી રાખો. જેથી શરીર અંદરથી મજબૂત રહે. જો તમે રોજ ચિયા સીડ્સનું પાણી પીવાનું રાખો છો તો તેનાથી શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે.
Health Tips: નાળિયેર પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે આ નાળિયેર પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવો છો તો તે વધારે ફાયદાકારક બની જાય છે.
Health Tips: ઠંડીની શરુઆત સાથે લોકોને વજન વધવા સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી થાય છે. તેવામાં આ ઋતુમાં જો તમે દરરોજ તમારા આહારમાં ચિયાના સીડ્સનો સમાવેશ કરો છો તો તમને ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ચિયા સીડ્સના સેવનથી કયા કયા ફાયદા થાય છે.
how to eat Chia Seeds: જો તમે પણ શરીરને સ્વસ્થ રાખવા ઈચ્છો છો અને બીમાર પડવાની ગણતરી નથી તો આહારમાં ચીયા સિડ્સનું રેગ્યુલર સેવન કરવાનું શરૂ કરો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો હોય છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે.
Chia Seeds health tips: જો તમે પણ શરીરને સ્વસ્થ રાખવા ઈચ્છો છો અને બીમાર પડવાની ગણતરી નથી તો આહારમાં ચીયા સિડ્સનું રેગ્યુલર સેવન કરવાનું શરૂ કરો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો હોય છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે.
Chia Seeds Health Benefits: ચિયા સીડ્સ નાના દેખાય છે પરંતુ શક્તિશાળી પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચિયા સીડ્સમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ્સ સહિતના ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપી શકે છે. આ બીજના નિયમિત સેવનથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તેના મોટા ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે.
Chia seeds and honey with milk: એકવાર વજન વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. આવું તમે પણ માનતા હોય તો આજે તમને એક એવી ટીપ્સ જણાવીએ જેને મદદથી ચાર અઠવાડિયામાં જ તમારું વધેલું વજન સરળતાથી ઘટી શકે છે. વજન ઘટાડવા માટે ડાયટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વજન ઝડપથી ઉતરી શકે છે.
Weight Loss Tips: ચિયા સીડ્સ ખાવાનું ચલણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચિયા સીડ્સ ખાવાની સલાહ આપે છે. કારણ કે ચિયા સીડ્સ લેવાથી વજન ઝડપથી ઘટે છે. પરંતુ મોટા ભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે ચિયા સીડ્સનો ઉપયોગ કેવી રીતે કરવાથી વધારે ઝડપથી લાભ થાય છે. તો આજે તમને જણાવીએ ચિયા સીડ્સનો ઉપયોગ કરવાની 3 ટીપ્સ.
Chia Seeds Benefits: ચિયા સીડ્સમાં એન્ટી ઓકિસડન્ટો, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજ, ફાઇબર સૌથી વધુ હોય છે. તેને ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાડકાંને મજબૂત થાય છે. ચિયા સીડ્સને તમે નાસ્તાથી લઈને લંચ સુધીમાં કોઈપણ વાનગીઓમાં સામેલ કરી શકો છો.