How to Get Long Hair: વાળ કાળા હોય તેની સાથે લાંબા હોય તેવી ઈચ્છા પણ યુવતીઓને હોય છે. આજે તમને જણાવીએ તમે કેવી રીતે ચોખાના પાણીનો ઉપયોગ કરો તો વાળની સમસ્યા દુર થઈ જાય અને વાળ ઝડપથી લાંબા થાય.
Hair Care Tips: ઘણી યુવતીઓની ફરિયાદ હોય છે કે વાળ લાંબા નથી થતા. આજે તમને 5 એકદમ સરળ ઉપાયો વિશે જણાવીએ જે વાળની લંબાઈ વધારવામાં અસરદાર સાબિત થાય છે. આ ઉપાયો નેચરલ છે જેને કોઈપણ અપનાવી શકે છે.
Hair Care Tips: વાળની લંબાઈ ઝડપથી વધારવી હોય તો તેના માટે સૌથી સારો અને સરળ રસ્તો છે તેલ માલિશ. જો તમે યોગ્ય તેલ પસંદ કરી નિયમિત વાળમાં મસાજ કરશો તો થોડા જ દિવસોમાં જોશો કે વાળની લંબાઈ વધવા લાગી છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે છોકરાઓ લાંબા વાળવાળી છોકરીઓ તરફ વધુ આકર્ષાય છે. પરંતુ શું તમે ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો આ લેખ તમારા માટે છે, તેમાં કેટલાક કારણોનો ઉલ્લેખ છે જે કદાચ છોકરાઓ પણ જાણતા નથી.
Tips For Long Hair: વાળની લંબાઈ વધારવી હોય તો ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. સપ્તાહમાં 2 વાર આ ઘરેલુ વસ્તુઓને વાળમાં અપ્લાય કરવાથી વાળનો ગ્રોથ ઝડપથી થઈ શકે છે.
Hair Growth Tips: કઈ છોકરીને લાંબા વાળ નથી જોઈતા, પરંતુ ઈચ્છિત પરિણામ મેળવવું મુશ્કેલ લાગે છે, આવી સ્થિતિમાં તમે કેટલાક ખોરાકની મદદ લઈ શકો છો.
Oil For Long Hair: આયુર્વેદમાં વાળની સંભાળ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાયો જણાવેલા છે. આજે તમને કેટલાક આયુર્વેદિક હેર ઓઇલ વિશે જણાવીએ. આ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી વાળ લાંબા ઝડપથી થશે અને હેરફોલ તેમજ ડેન્ડ્રફની સમસ્યાથી પણ મુક્તિ મળશે.
Long Hair: જો તમારે લાંબા, જાડા, ચમકદાર અને મજબુત વાળ જોઈતા હોય તો કરી પત્તાને આ ત્રણ વસ્તુઓ સાથે મિક્સ કરીને લગાવી લો, એક અઠવાડિયામાં જ પરિણામ દેખાશે.
Aritha: આયુર્વેદમાં અરીઠાને વાળ માટે વરદાન સમાન ગણવામાં આવે છે. વર્ષો પહેલા વાળ ધોવા માટે અરીઠાનો જ ઉપયોગ થતો. અરીઠાના પાણીથી વાળ ધોવાથી વાળ લાંબા થાય છે, જાડા થાય છે અને ડેન્ડ્રફ પણ દૂર થઈ જાય છે. તેનાથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે. અરીઠાના પાણીનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા પણ દૂર થાય છે.
Hair Care: આજે તમને બે એવી વસ્તુથી બનેલા તેલ વિશે જણાવીએ જેને માથામાં લગાવશો તો વાળ સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે. મોટાભાગના લોકો ડુંગળી અને લસણની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ આ છાલ તમારા વાળ માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. આ બંને વસ્તુની મદદથી ખાસ તેલ ઘરે જ તૈયાર કરી શકાય છે.
Long Hair: વાળને ઝડપથી લાંબા કરવા હોય તો એવી વસ્તુઓ ખાવી જોઈએ જે વાળને અંદરથી પોષણ આપે. રસોડાની કેટલીક વસ્તુઓ એવી છે જે વાળની લંબાઈ વધારી શકે છે. તો તમને જણાવીએ કઈ વસ્તુઓ ડાયટમાં સામેલ કરવાથી વાળને લાભ થાય છે.
Long Hair: જો તમને કમર સુધી લાંબા વાળ ગમે છે પણ વાળની લંબાઈ વધતી નથી તો તમે વાળને ઝડપથી લાંબા કરવા માટે રોજ સવારે ખાલી પેટ આ વસ્તુ પીવાનું શરુ કરી દો. આ ઉપાયથી 30 દિવસમાં જ વાળની લંબાઈમાં વધારો દેખાશે.
Home Remedies For Long Hair: જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે. જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો 7 દિવસમાં વાળમાં તમને વિઝીબલ ફેરફાર પણ દેખાવા લાગશે.
Long Hair: આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેની મદદથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારનો ઉપાય કરવાની જરૂર નથી. જો તમારે ઝડપથી વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો એક ખાસ ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાની આજથી જ શરૂઆત કરી દો. આ વસ્તુઓ પીવાથી વાળ ઝડપથી લાંબા થાય છે.
Shiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
Madhuri Dixit Hair Care: હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન સાથે માધુરી દીક્ષિતના સિલ્કી અને શાઈની વાળ પણ તેની સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના બિઝી શેડ્યુલ, 2-2 બાળકોની દેખભાળ અને ફેમિલી વચ્ચે માધુરી દીક્ષિત તેના વાળની કેર કેવી રીતે કરે છે?
Long Hair: વાળની સમસ્યાઓ વચ્ચે પણ યુવતીઓમાં લાંબા વાળનો ક્રેઝ જોવા મળે છે. વાળ લાંબા થાય તે માટે યુવતીઓ વિવિધ પ્રકારના શેમ્પૂ અને અલગ અલગ ઉત્પાદનોનો ઉપયોગ પણ કરે છે. પરંતુ જોઈએ એવો હેર ગ્રોથ થતો નથી. જો તમારે પણ વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આજે તમને એક આયુર્વેદિક ઉપાય વિશે જણાવીએ.
Tips For Long Hair: મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળની લંબાઈ ઝડપથી વધે છે. જો તમારા વાળ પણ ટૂંકા હોય અને તમારે વાળ લાંબા કરવા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ તમે ત્રણ રીતે વાળમાં કરી શકો છો.
Long Hair: દરેક યુવતી પોતાના વાળને ઝડપથી લાંબા રાખવા માંગે છે. વાળના કારણે સુંદરતા વધી જાય છે. જો વાળ સુંદર અને લાંબા હોય તો તમે કોઈપણ હેરસ્ટાઇલ કરી પણ શકો છો. ઘણી યુવતીઓના વાળ ખૂબ જ પાતળા હોય છે અને વાળનો ગ્રોથ પણ ઓછો હોય છે. આ પ્રકારના વાળને પણ ઝડપથી લાંબા કરવા અને ખરતા વાળને અટકાવવા તમે આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
Hair Growth Mask: આ બે વસ્તુઓ એવી છે જે જાદુની જેમ અસર કરે છે અને વાળના ગ્રોથને વધારે છે સાથે જ વાળને મજબૂત પણ બનાવે છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ વાળને લાંબા અને મજબૂત કરવાની સિક્રેટ ટીપ્સ.
Home Made Hair Oil: વાળ લાંબા, કાળા અને મજબૂત હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી છે. પરંતુ આહારશૈલી અને લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવા લાગે છે અને સફેદ પણ થવા લાગે છે. આ સ્થિતિમાં જો સમયસર વાળને મજબૂત કરવાના ઉપાય કરવામાં ન આવે તો તેનાથી વાળમાં ટાલ પણ પડી શકે છે. મહિલાઓને પણ આ સમસ્યા થઈ શકે છે.
Trending News In Gujarati: તમે તેના વાળની લંબાઈ પરથી કોઈ વ્યક્તિના બિહેવિયર અને તેની ખાસિયતો વિશે સરળતાથી જાણી શકો છો. બસ આ માટે તમારે વાળની અલગ-અલગ લંબાઈ સાથે જોડાયેલા ફેક્ટ વિશે જાણવું પડશે.