જાણીતા ડિટેક્ટિવ તાન્યા પૂરીએ બોલીવુડના એક જાણીતા અભિનેતાના લગ્નેત્તર સંબંધોનો ભાંડો ફોડતા ચકચાર મચી છે. પત્નીએ પતિની જાણકારી મેળવવા માટે ડિટેક્ટિવની મદદ લીધી હતી.
50 વર્ષની આ બોલીવુડ અભિનેત્રીએ પોતાની ફિલ્મોથી ખુબ નામના મેળવી છે. પ્રોફેશનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. જો કે પર્સનલ લાઈફ ખુબ પ્રાઈવેટ રાખે છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. હાલમાં જ તેણે એક પોડકાસ્ટમાં વન નાઈટ સ્ટેન્ડ વિશે રિએક્ટ કર્યું હતું.
Box Office Flop Movie: જો તમને પણ ફિલ્મો જોવાનો શોખ છે, તો આજે અમે તમારા માટે એક શાનદાર ફિલ્મ લઈને આવ્યા છીએ, જે 2016 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મમાં ન્યૂડ સીન્સને લઈને ઘણો વિરોધ થયો હતો. વિવાદમાં હોવા છતાં ફિલ્મે 18 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા. ચાલો તમને ફિલ્મનું નામ અને આખી કહાની જણાવીએ-
એકબાજુ જ્યાં આમિર ખાન 60 વર્ષે પણ પોતાના જીવનમાં નવા પ્રેમ ગૌરી સ્પ્રેટના કારણે ચર્ચામાં છે ત્યાં બીજી બાજુ દીકરી આયરા ખાનનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે ચાહકોને હચમચાવી દીધા છે. આખરે શું થયું આયરાને?
આજે અમે તમને એવા કેટલાક કલાકારો વિશે જણાવીશું જે અનેકવાર હોળીની પાર્ટીમાં નશાની હાલતમાં જોવા મળ્યા છે. આ યાદીમાં 7 કલાકારોના નામ છે.
હિન્દી સિનેમા જગતમાં એવા અનેક હસ્તીઓ જોવા મળશે જેમણે પોતાના ધર્મના નામે ફિલ્મોને અલવિદા કરી દીધુ. જેમાં ઝાયરા વસીમથી લઈને સના ખાનના નામ સૌથી પહેલા ધ્યાનમાં આવે. પરંતુ આજે અમે તમને એક એવા બોલીવુડ અભિનેતા વિશે જણાવીશું જેની ગણતરી બોલીવુડના ખૂંખાર વિલનમાં થતી હતી. પરંતુ અચાનક એક દિવસ ઈન્ડસ્ટ્રી છોડીને આ કલાકાર અલ્લાહની રાહ પર નીકળી પડ્યો. જાણો આ અભિનેતા વિશે...
રેખાએ એકવાર લગ્ન પહેલા શારીરિક સંબંધ અંગે એક એવી વાત કરી હતી જેના કારણે હંગામો મચી ગયો હતો. જાણો અભિનેત્રીએ શું કહ્યું હતું.
બોલીવુડમાં અનેક સિતારાઓની લવ સ્ટોરી ખુબ ફેમસ છે. કોઈને સેટ પર પ્રેમ થઈ ગયો તો કોઈને કોલેજ કે પાર્ટીમાં. પરંતુ એક અભિનેતા એવા પણ છે જેમને તેમનો સાચો પ્રેમ રસ્તામાં મળી ગયો. તેમની ફિલ્મી કરિયર પણ શાનદાર રહી. પરંતુ લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. તેમણે ગરીબીથી લઈને બોલીવુડમાં સ્ટારડમ સુધીની સફર કરી છે અને તેમની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ રહી. તેમને જ્યારે પ્રેમ થયો ત્યારે માત્ર 17 વર્ષની ઉંમર હતી.
બોલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાનની લાઈફમાં રીના દત્તા, કિરણ રાવ બાદ હવે નવા લેડી લવનું આગમન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ લેડીલવનું નામ પણ જાહેર થયું છે અને તે ક્યાંના છે તે પણ સામે આવ્યું છે. વધુ વિગતો જાણો.
લાલચ એ સૌથી મોટી બલા છે. જો એકવાર માણસ લાલચની માયાજાળમાં ફસાયો તો સમજી લો કે જીવન બરબાદ થઈ જશે. આ લાલચ પાછળ તો કેટલીય ફિલ્મો પણ બની છે. આવી જ એક કહાની 28 વર્ષ પહેલા આવેલી ફિલ્મમાં ફિલ્માવવામાં આવી હતી. લાલચી પત્નીને જોઈને આઘાત પામી જાઓ. શું તમે આ ફિલ્મ વિશે જાણો છો ખરા?
આ ફિલ્માં બોલ્ડ દ્રશ્યો વધુ પડતા હતા અને ગાળાગાળી પણ હતી. ન્યૂડ સીન કરતા પહેલા અભિનેત્રીએ અભિનેતાને શું પૂછ્યું હતું તે તમે જાણશો તો દંગ રહી જશો.
રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ આઝાદ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં રાશાના ખુબ વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને તેના ઉઈ અમ્મા ગીતે તો આવતાની સાથે જ ચાર્ટલિસ્ટમાં સામેલ થઈ ગયું. હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે તેનો પહેલો સેલિબ્રિટી ક્રશ કયો અભિનેતા છે.
છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી બોલીવુડમાં સુપરસ્ટારડમની ઓળખ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનથી થતી રહી છે. 90ના દાયકાની શરૂઆતથી આ ત્રણેય કલાકારોએ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો કાયમ કર્યો જે આજે પણ યથાવત છે. પરંતુ આજે અમે તમને એક એવા કલાકાર વિશે જણાવીશું જે સફળતાની ઊંચાઈ પર હતો અને ત્યારે તે આ ત્રણેય કલાકારો કરતા મોટો સ્ટાર ગણાતો હતો. જો કે ભાગ્ય પલટાયું અને પછી તો કરિયર જ બરબાદ થઈ ગયું.
બોલીવુડની એક સિંગરે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અંગે એક એવો દાવો કર્યો છે કે દંગ રહી જશો. તેણે દાવો કર્યો છે કે ઐશ્વર્યા પહેલા આવી નહતી.
બોલીવુડના આ અભિનેતા એક્ટિંગ કરવા માટે ગામડેથી મુંબઈ આવે છે અને ત્યારબાદ પાછા કામ પતાવીને પોતાના ગામડે જતા રહે છે. જાણો આ અભિનેતા વિશે અને તેમની ગામડાની લાઈફ વિશે.
આમિરનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેણે અભિનેતાના ફેન્સને પણ ચોંકાવી દીધા. વીડિયોમાં આમિર કહે છે કે તે પોતાની અભિનેત્રીઓના હાથ પર થૂંકતા હતા. જી હા. આમિર પોતાની ફિલ્મોના સેટ પર ખુબ મસ્તી કરતા હતા. ફરાહ ખાને જણાવ્યું કે આમિર હિરોઈનોને હાથ દેખાડવાનું કહેતા હતા અને પછી તેમના હાથ પર થૂંકતા હતા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક કલાકારો છે જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. કોઈ પોતાના લવ અફેર્સના કારણે ચર્ચામાં રહે છે તો કોઈ પોતાની આદતોના કારણે. આજે અમે તમને બોલીવુડના એક એવા કલાકારની વાત કરીશું જે હિન્દી સિનેમાના બે મોટા દિગ્ગજ સુપરસ્ટાર્સના પુત્ર છે. જેણે 16 વર્ષ પહેલા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પોતાની આદતોના કારણે ખુબ ચર્ચામાં રહ્યો. હાલમાં જ તેણે પોતાની ડ્રગ્સની આદત વિશે વાત કરીને લોકોને ચોંકાવી દીધા.
બોલિવૂડ અભિનેત્રી નીલમ કોઠારીનું ફિલ્મી કરિયર સફળ રહ્યું, પરંતુ પ્રેમમાં તેને પ્રેમમાં ઘણીવાર દગો મળ્યો છે. ગોવિંદા અને બોબી દેઓલ સાથે બ્રેકઅપ પછી તેણે એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા જે પણ ટક્યા નથી. અંતે તેને સમીર સોનીમાં તેનો જીવન સાથી મળ્યો.
ફેસબુક પર એક્ટર રાજૂ શ્રેષ્ઠા ઉર્ફે માસ્ટર રાજૂએ એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે કોન્ડોમનો ઉપયોગ ખાસ કરીને કયા કામ માટે કરાય છે. જાણો વિગતો.
અભિષેક બચ્ચન ઘણા સમયથી પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમની વચ્ચે ઠીક નથી. આ બધા વચ્ચે અભિષેક બચ્ચનનું નામ એક સહ અભિનેત્રી સાથે પણ જોડાઈ રહ્યું છે. જેણે હાલમાં જ લગ્ન વિશે પોતાના વિચારો પર ખુલીને વાત કરી અને જણાવ્યું કે લગ્ન અંગે તેનું શું પ્લાનિંગ છે.
અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંને વચ્ચે ઠીક નથી. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને જલદી બંને અલગ થઈ શકે છે. આ અફવાઓ વચ્ચે જૂનિયર બચ્ચનનું નામ એક બોલીવુડ અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે.
બોલીવુડની એક વીતેલા જમાનાની અભિનેત્રી છે જે હાલ રાજકારણમાં ખુબ સક્રિય છે. જેમણે માત્ર લગ્ન માટે ઈસ્લામ ધર્મ અપનાવ્યો. બંનેએ પોતાના નામ પણ મુસ્લિમ રાખ્યા હતા. અભિનેત્રીનું નામ છે હેમા માલિની. હેમા માલિનીની સાથે સાથે ધર્મેન્દ્રએ પણ લગ્ન માટે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો.