5 Top Treks in Gujarat for the Adventurer in You: ચોમાસા દરમિયાન ભારતીય પ્રવાસીઓ માટે મુલાકાત લેવા માટે ઘણા અદ્ભુત અને ભવ્ય સ્થળો છે, જે તેમની સફરને યાદગાર બનાવી શકે છે. ચોમાસા દરમિયાન ટ્રેકિંગનો શોખીન લોકો માટે ઘણા હિલ સ્ટેશનો છે.
દમણ અને આબુ જેવી જગ્યાઓએ પણ ગુજરાતીઓનો ભારે ધસારો રહે છે. હવે આ બધામાં ગુજરાતીઓએ એક નવી જગ્યા પણ શોધી કાઢી છે. જેના વિશે જાણીને તમે નવાઈ પામશો.
Hill Station Near Gujarat: એક હવા ખાવાનું સ્થળ છે જે આપણા ગુજરાતીઓને આજકાલ ખુબ ગમી રહ્યું છે. તમને એમ લાગતું હશે કે અહીં અમે સાપુતારા, ડોન હિલ સ્ટેશન કે વિલ્સન હીલ્સની વાત કરતા હોઈશું. પરંતુ ના...અમે એક અલગ જ સ્થળની વાત કરવાના છીએ જે આમ તો આપણા પાડોશી રાજ્યમાં છે પરંતુ સાપુતારાથી ખુબ જ નજીક છે. ગુજરાતીઓને કેમ ગમે છે તે પણ જાણવા જેવું છે.
Gujarat Tourist :તમે ફરવાના શોખિન છો તો આ સમાચાર તમારા માટે છે. લોકો આ પ્લેસમાં શા માટે ફરવા જાય છે એનું પણ એક કારણ છે.ગુજરાતમાં હવા ખાવાનું જો એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા...જોકે આમ તો હવે ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત થયા છે. પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે. જાણો તેના વિશે....
આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે. આવું તે શું છે તે જગ્યામાં?
આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે. વનડે પિકનિક, સહિત ફરવાના સ્થળ તરીકે તો પ્રખ્યાત થઈ જ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાતીઓને હવે ત્યાં રોકાણ કરવાની પણ તાલાવેલી લાગી હોય તેવું જણાય છે. આવું તે શું છે તે જગ્યામાં? સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર અને રમણીય છતાં તેને પડતું મૂકીને ગુજરાતીઓ કેમ આ જગ્યાએ જવા માટે ફાંફાં મારે છે. ખાસ જાણો તેનું કારણ...