આબુ-દમણના આંટા મારવાની જગ્યાએ ગુજરાતીઓ હવે અહીં જવા કરે છે પડાપડી! જાણો એવું તે શું છે ત્યાં

Gujarat Tourist : તમે ફરવાના શોખિન છો તો આ સમાચાર તમારા માટે છે. લોકો આ પ્લેસમાં શા માટે ફરવા જાય છે એનું પણ એક કારણ છે. ગુજરાતમાં હવા ખાવાનું જો એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા...જોકે આમ તો હવે ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત થયા છે. પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે. જાણો તેના વિશે....

આબુ-દમણના આંટા મારવાની જગ્યાએ ગુજરાતીઓ હવે અહીં જવા કરે છે પડાપડી! જાણો એવું તે શું છે ત્યાં

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.