hero honda

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી

શો રૂમ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય નિકારણ ન આવતાં કંટાળી એક્ટિવા (Activa) ચાલકે ગુસ્સે ભરાઇને શો રૂમ આગળ જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. 

Jul 29, 2021, 03:41 PM IST

Bajaj Pulsar Will Prepare a New Look: આ નવા ફેરફાર સાથે લોંચ થશે પલ્સર નવું મોડલ

બજાજ કંપની માર્કેટમાં રોજ નવા નવા બાઈકો લોન્ચ કરતા હોય છે. બજાજ પલ્સર 180 CC બાઈક લોકોને ખૂબ જ પસંદ આવી છે. આ બાઈકના લોન્ચ થતા જ યુવાનોમાં તેને લાવા માટેનો ઘણો ક્રેઝ છે. જેથી કંપનીએ તેને ફરીથી લોન્ચ કરવાનો કર્યો નિર્ણય. ટૂંક સમયમાં જ બજાજ પલ્સરના નવા તેનું નવુ મોર્ડલ લોન્ચ કરશે. બાઈકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. 

Feb 24, 2021, 11:23 AM IST

Honda નો નવો પ્લાન, એક 'ઈંજેક્શન'થી 10% વધી જશે તમારી Activa ની માઈલેજ

એક ઈંજેક્શનથી તમારા સ્કૂટરની માઈલેજ વધી શકે છે. તે પણ 10 ટકા વધુ. સાંભળીને વિશ્વાસ થતો નથી. પરંતુ આ શક્ય છે. તમારા હોંડા (Honda) એક્ટિવા 10% વધુ માઇલેજ આપશે. જોકે આ છે હોંડાનો આગામી પ્લાન. હોંડા ટૂ વ્હીલર્સ એવી યોજના પર કામ કરી રહી છે, જેથી આ સૌથી વધુ વેચાનાર સ્કૂટરની માઇલેજ વધુ સારી થઇ જશે.

Dec 27, 2018, 11:36 AM IST