हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
JSY
42/ 2
(8.3)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hyundai Creta
Hyundai creta News
Hyundai Creta
શું બંધ થઈ રહી છે ભારતની આ સૌથી પોપ્યુલર કાર? લાખો ગ્રાહકો કરી રહ્યાં છે પૂછપરછ
Hyundai Creta Red Paint Option: 2023 ક્રેટા હવે 5 સિંગલ ટોન અને 1 ડ્યુઅલ-ટોન બાહ્ય રંગ વિકલ્પમાં ઉપલબ્ધ છે. સિંગલ ટોન સફેદ, વાદળી, કાળો, રાખોડી અને સિલ્વર રંગો મેળવે છે જ્યારે ડ્યુઅલ ટોન કાળી છત સાથે સફેદ રંગ મેળવે છે.
Mar 14,2023, 8:34 AM IST
Hyundai Creta
આ SUV જોશો તો Hyundai Cretaને પણ ભૂલી જશો! કિંમત 10.45 લાખ રૂપિયા
Maruti Grand Vitara: Hyundai Creta કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સ્ટ્રોન્ગ પોઝીશનમાં છે. ગયા વર્ષે, મારુતિ સુઝુકીએ ગ્રાન્ડ વિટારા લૉન્ચ કરીને સેગમેન્ટમાં કોમ્પીટીશન વધારી છે. તાજેતરમાં જ મારુતિએ ગ્રાન્ડ વિટારાના CNG વેરિઅન્ટ્સ પણ લોન્ચ કર્યા છે. એટલું જ નહીં ગ્રાન્ડ વિટારાની બ્લેક એડિશન પણ લોન્ચ કરવામાં આવી છે. ગ્રાન્ડ વિટારાની કિંમત રૂ. 10.45 લાખથી રૂ. 19.65 લાખ વચ્ચે છે.
Mar 8,2023, 13:47 PM IST
Hyundai Creta
જોરદાર સેફ્ટી ફિચર્સ સાથે બજારમાં આવી ગઈ Hyundai Creta, જાણો SUV કારની શું છે કિંમત
Hyundai Cretaના આ નવા અપડેટેડ વર્ઝનમાં કંપનીએ માત્ર નવા સેફ્ટી ફિસર્સ જ સામેલ કર્યા છે. તે સિવાય એન્જિન, મેકેનિઝમ વગેરે પહેલા જેવા જ છે. તો કંપનીએ Alcazarને પણ નવા ફિસર્સ સાથે અપડેટ કરી છે.
Feb 2,2023, 23:36 PM IST
Technology News
TATA Blackbird: 'કાળી ચકલી' ને લાગી કોની નજર? ક્રેટાની ટક્કરની આ ગાડી નહીં થાય લોન્ચ
TATA Blackbird: કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટાટા મોટર્સ એક નવી SUV લાવવાની હતી, જે માર્કેટમાં હ્યુન્ડાઈ ક્રેટા સહિત બાકીના C-સેગમેન્ટના વાહનોને ટક્કર આપશે. તેનું નામ 'બ્લેકબર્ડ' કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ટાટાએ 'બ્લેકબર્ડ' પ્રોજેક્ટ બંધ કરી દીધો છે કારણ કે તે આ SUV માટે ચીની ઓટોમેકર ચેરી સાથે ભાગીદારી કરવાની હતી પરંતુ ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવને કારણે ટાટાએ આવું કરવાની યોજના પડતી મુકી છે.
Dec 22,2022, 15:00 PM IST
MG ONE
MG એ લોન્ચ કરી પાવરફુલ અને ડેશિંગ લુક્સ સાથેની SUV કાર, મળશે આધુનિક ફીચર્સ
મીડિયા રિપોર્ટ (Media Report) મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે.
Jul 30,2021, 19:02 PM IST
Kia Seltos
ભારતમાં સૌથી વધુ ડિમાન્ડવાળી આ કારની કિંમત જલ્દી જ વધવાની છે
ભારતીય એસયુવી માર્કેટમાં ધૂમ મચાવનાર નવી એસયુવી કિયા સેલ્ટોસ (KIA Seltos) ની કિંમત વધવાની છે. કંપનીએ હાલમાં જ ભારતીય માર્કેટમાં સેલ્ટોસ એસયુવી (SUV) ના રૂપમાં પોતાની પહેલી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. રશલેનના સમાચાર મુજબ, કંપનીએ આ મામલે ડીલરોને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, સેલ્ટોસે કંપનીને ઓગસ્ટ 2019માં 9.69 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમત પર લોન્ચ કર્યો હતો. ત્યારે કંપનીએ એન્ટી લેવલ પેટ્રોલ મેન્યુઅલ વેરિએન્ટ એસયુવી સેલ્ટોસને લોન્ચ કર્યું હતું.
Dec 1,2019, 16:23 PM IST
ટાટા હૈરિયર
Tata Harrier ની કિંમતનો થયો ખુલાસો, Jeep અને Hyundai સાથે થશે મુકાબલો
Dec 7,2018, 14:27 PM IST
ટાટા હેરિયર
ટાટા મોટર્સ દ્વારા પુણે એસેમ્બલી લાઈન પરથી Harrier SUVનો પ્રથમ લૂક જાહેર
હેરીયર કાર જાન્યુઆરી 2019માં લોન્ચ થવાની સંભાવના છે, જે હ્યુન્ડાઈની ક્રેટા અને જીપ કમ્પાસને ટક્કર આપશે
Oct 30,2018, 17:36 PM IST
Trending news
bjp
વિધાનસભામાં પોર્ન જોઈ રહ્યાં હતા ભાજપના ધારાસભ્ય, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
Indore accident
ઈન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના : મંદિરમાં કૂવાની છત તૂટતાં 14નાં મોત
gujarat
તૈયારીઓ શરૂ! ગુજરાત કોરોનાને પહોંચી વળવા ફરી કેટલું તૈયાર? CMની આગેવાનીમાં મળી બેઠક
sasan gir village
ગુજરાતના આ ગામમાં ખુલ્લામાં ફરે છે સિંહ, ક્યારેક લોકો સાથે ઉભા પણ રહે છે
Supereme Court
મરઘી પક્ષી છે કે જાનવર? ગુજરાતમાં નવી ચર્ચા વચ્ચે ચિકન શોપ બંધ, જાણો શું છે મામલો
Refrigerator
ઘરે રેફ્રિજરેટર કયા નંબર પર ચલાવવું જોઈએ? આ તાપમાન ભારતીયો માટે છે સૌથી યોગ્ય
Indian railways
પાલતુ પ્રાણીને ટ્રેનમાં સાથે લઈ જઈ શકાય ? જવાબ સાંભળીને લાગશે નવાઈ, જાણો શું છે નિયમ
breaking news
કેરીના રસિકો માટે મોટા ખુશખબર: માવઠાને કારણે ભાવ તળિયે બેઠા, કઈ કેરીનો શું છે ભાવ?
Whatsapp
વોટ્સએપ અને યુટ્યુબમાં વીડિયો ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
Virat Kohli RCB vs MI
આ વિષયમાં નબળો હતો કોહલી! IPL 2023 પહેલાં વિરાટે શેર કરી ધોરણ-10ની માર્કશીટ