ind vs nz wtc final

ICC WTC 2021 Finals: આ છે ભારતીય ટીમની હારના પાંચ વિલન

ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવી ઈતિહાસ રચી દીધો છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી અને ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

Jun 23, 2021, 11:26 PM IST

WTC Final માં ભારતનો કારમો પરાજય, 8 વિકેટે જીત મેળવી ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ

ICC WTC 2021 Finals: કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતને શમરનજક પરાજય આપી કીવી ટીમે દમદાર જીત મેળવી છે. 

Jun 23, 2021, 11:06 PM IST

WTC Final: રોહિત શર્માના ફ્લોપ શો પર રોષે ભરાયા ફેન્સ, ટ્વિટર પર ફૂટ્યો ગુસ્સો

ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની (ICC World Test Championship Final) પહેલી ઇનિંગમાં ભારતીય ઓપનરની ફ્લોપ રમત સામે આવી છે

Jun 19, 2021, 08:34 PM IST

India Vs New Zealand WTC Final 144 વર્ષનો સૌથી મોટો મુકાબલો?, જાણો પાંચ કારણ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ શરૂ થવા જઈ રહી છે. તેના દ્વારા 144 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન મળશે.

Jun 18, 2021, 06:41 AM IST