हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India News
India news News
bihar
જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં ભાગદોડ મચતા 7 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બિહારના જહાનાબાદથી એક ખરાબ સમાચાર આવ્યા છે. શ્રાવણી મેળા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. મંદિરમાં ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોતના સમાચાર છે.
Aug 12,2024, 13:12 PM IST
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણી: કોઈ ઉમેદવાર લાલચ આપે તો અહીં કરજો ફરિયાદ, તાબડતોબ આવશે સમસ્યાનો ઉકેલ
Lok Sabha Election 2024 Date Schedule: વર્તમાન લોકસભા કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે અને નવી લોકસભાની રચના તે પહેલા થવાની છે.ચૂંટણી પંચે આજે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેતા આતુરતાનો હવે અંત આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી કરાવવામાં અમારી સામે 4 મોટા પડકાર છે. તેમણે કહ્યું કે બાહુબળ, ધનબળ, ખોટી સૂચના, અને મોડલ કોડ ઓફ કન્ડક્ટનો ભંગ મોટા પડકાર છે. જેને કડકાઈથી પહોંચી વળવામાં આવશે.
Mar 16,2024, 16:57 PM IST
jharkhand
ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે JMMએ કેમ કહ્યું 'મરઘીના બચ્ચા પર ગીધની નજર'
Political Crisis In Jharkhand: ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બે ચાર્ટર્ડ પ્લેન રાંચી એરપોર્ટ પર ઉતર્યા છે. એવું કહેવાય છે કે એક ચાર્ટર્ડ પ્લેન 10 સીટરનું છે જ્યારે બીજુ 33 સીટનું છે. તેનો ઉપયોગ વિધાયકોને હૈદરાબાદ લઈ જવા માટે થઈ શકે છે. બીજી બાજુ રાંચીથી બસોમાં બેસીને વિધાયકો એરપોર્ટ પહોંચી રહ્યા છે.
Feb 1,2024, 22:13 PM IST
કોરોનાનો નવો સ્ટ્રેન
કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ
New Corona Strain અંગે AIIMS ના ડાઈરેક્ટરે વિગતવાર માહિતી આપી. જે દરેકે જાણવી ખુબ જરૂરી છે.
Dec 31,2020, 10:13 AM IST
Trending news
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?