Mohammed Siraj : ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લઈને ઇતિહાસ રચનાર મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ દારૂની બોટલ ભેટમાં આપવામાં આવી ત્યારે તેણે તે લેવાની ના પાડી દીધી. ત્યારે આ લેખમાં ના પાડવા પાછળનું કારણ શું છે, તે જાણીશું.
India vs England 5th Test : 'અશક્ય' શબ્દ મોહમ્મદ સિરાજની ડિક્શનરીમાં નથી. ભારતીય ફાસ્ટ બોલરે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો હિંમત હોય તો કંઈપણ શક્ય છે. ઓવલ ટેસ્ટમાં તેણે કંઈક અદ્ભુત કર્યું જે લાંબા સમય સુધી યાદ રહેશે.
India vs England 5th Test : એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાં ભારતનીન શાદાર જીત થઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાંભારતે ઇંગ્લિશ ટીમને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો.ઇંગ્લેન્ડ આ ટાર્ગેટ ચેઝ કરી શક્યું નહોતું અને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
India vs England 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડની ટીમ જીતના આરે હતી ત્યારે વરસાદ ભારત માટે વરદાન બન્યો. આ રોમાંચક મેચ હવે 5મા દિવસે રમાશે, જ્યાં ભારતીય બોલરોની નજર ફક્ત એક જ બેટ્સમેનની વિકેટ પર રહેશે.
India vs England 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રોમાંચક બની ગઈ છે. ઇંગ્લેન્ડે ચોથા દિવસે પોતાની પકડ મજબૂત કરી લીધી હતી, પરંતુ વરસાદ ટીમ ઇન્ડિયા માટે વરદાન સાબિત થયો. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ વિજયની નજીક હતી, પરંતુ વરસાદને કારણે મેચ પાંચમા દિવસ સુધી ખેંચવી પડી.
India vs England 5th Test : ઇંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ પર હોય તેવું લાગે છે. ભારતીય ટીમે ચોથા દિવસે 2 મોટી વિકેટ લઈને જીતની આશા જગાવી હતી, પરંતુ સિરાજની આ ભૂલે તેના પર પાણી ફેરવી દીધું. જે બેટ્સમેનને તેણે જીવનદાન આપ્યું હતું તેણે સદી ફટકારીને ટીમ ઇન્ડિયાની જીત મુશ્કેલ બનાવી દીધી છે.
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ પછી, તેણે ફ્લાઇંગ કિસ સેલિબ્રેશન કર્યું, જેના પછી આ દિગ્ગજનું નિવેદન વાયરલ થયું છે.
ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ મેચમાં યશસ્વી જાયસવાલ અને આકાશ દીપે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
India vs England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે. આના એક દિવસ પહેલા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ઓવલ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડે ચોંકાવનારી પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે.
આ ટેસ્ટ મેચની ઘણી ખાસ વાતો રહી, કારણ કે અહીં ઘણા રેકોર્ડ બન્યા હતા. તમને જણાવી દઈએ કે હાલનો જમાનો ટી20 ક્રિકેટનો છે અને જે ટેકનિકથી ઈંગ્લેન્ડે રમત દેખાડી તેનાથી સાબિત થાય છે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ હવે આવનાર સમયમાં એ જ મઝા આવનારી છે.
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી રિશેડ્યૂલ ટેસ્ટ 1 જુલાઈથી રમાશે. આ મેચમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા બહાર રહી શકે છે.