Budget 2024: આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 240 બેઠક આવી. જેમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીની 16 બેઠક અને જેડીયુની 12 બેઠકથી સરકારને મજબૂતી મળી. આ વખતે 10 વર્ષ પછી ભાજપ ગઠબંધનના સહારે સરકારમાં આવ્યું અને તેની અસર બજેટમાં પણ જોવા મળી.
Budget 2024: શેરબજારમાં રોકાણ કરતા પહેલાં હવે 100 વાર વિચાર કરજો. કારણકે, હવે સરકારની નજર તમારી આવક પર છે. સરકારની નજર તમારી કમાણી પર છે. આ બજેટનાં સરકારે જે જાહેરાત કરી છે તેમાં સામાન્ય રોકાણકારોની તો હાલત ખરાબ થઈ ગઈ છે.