हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
37/ 4
(13.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian festival
Indian festival News
Indian festival
Mathura Lathmar Holi 2023: મથુરાની લઠ્ઠમાર હોળીની રોનક જોવી હોય તો જુઓ આ શાનદાર ફોટા
Mathura Lathmar Holi 2023: જે ઉમંગ અને ઉત્સાહથી મથુરામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે, તે રીતે સમગ્ર વિશ્વમાં હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. અહીં હોળી એક અઠવાડિયું અગાઉથી શરૂ થાય છે અને હોળી એટલા ધામધૂમથી ઉજવવામાં આવે છે કે દુનિયાભરથી લોકો અહીંની હોળીની રોનક જોવા માટે ઉમટી પડે છે.
Mar 1,2023, 15:32 PM IST
Holi 2022
હોળીના દિવસે ખાસ હોય છે સૂર્ય-ચંદ્રમાની સ્થિતિ, દરેક ઈચ્છા પુરી કરશે આ ઉપાય
Holi 2022: ફાગણ મહિનાની પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ ખૂબ જ ખાસ હોય છે, એટલે જ આ દિવસને તંત્ર અને જ્યોતિષ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. માન્યતા એ છે કે, આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખાલી નથી જતા અને જલ્દી પરિણામો આપે છે.
Mar 17,2022, 11:12 AM IST
Makarsankranti 2022
મકરસંક્રાંતિ પર કરો આ 11 વસ્તુઓનું દાન, થશે સુખ-સંપત્તિ અને વૈભવનો વરસાદ!
Makarsankranti 2022: મકરસંક્રાંતિનો તહેવાર દર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ગંગામાં સ્નાન અને દાનનું છે વિશેષ મહત્વ.
Jan 14,2022, 7:05 AM IST
Shanidev
આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!
શનિ જયંતીના દિવસે આ કામ કરાશો તો શનિદેવ થશે ખુશ. અને આ કામ કરશો તો શનિદેવ થશે નાખુશ. નવ ગ્રહોમાં શનિદેવનું ખાસ સ્થાન પ્રાપ્ત છે. શનિજયંતી પર 148 વર્ષ પછી સૂર્યગ્રહણ થશે.
Jun 10,2021, 9:21 AM IST
હોળી
હોળી પર તમારી રાશિ મુજબ કરો પરિક્રમા, મુશ્કેલીઓનો આવશે તરત અંત
આજે રાત્રે 9 વાગીને 28 મિનીટી હોળી પ્રગટાવવામાં આવશે. તે 11.58 સુધી હોળીની પૂજા કરી શકાશે. હોળીકાની રાત્રિના સમયે પૂજા કરવાથી જન્મપત્રિકામાં વ્યાપ્ત કેટલાક દોષોને ઓછા કરી શકાય છે. હોળીકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પણ દૂર કરવામાં સહાયક થાય છે. તેની સાથે જ કેટલાક પદાર્થો હોળીની આગમાં હોમવાથી અને સાથે જ પરિક્રમા કરવાથી દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા અનુસાર દરેક રાશિના ગ્રહની બાધા દૂર થાય છે. રાશિના અનુસાર, શુક અંકના હિસાબે આ રીતે પરિક્રમા કરીને જુઓ.
Mar 20,2019, 15:16 PM IST
હોળી
હોળીની પૂજાથી દૂર થાય છે એક ગંભીર દોષ, જાણો કેવી રીતે કરશો પૂજા
ઉત્તર ભારતમાં હોળી ત્રણ દિવસો સુધી ઉજવતો તહેવાર છે. દિવાળી બાદ, હોળીને હિન્દુ કેલેન્ડરનો બીજો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. હોળી શબ્દ હોળીકા પરથી આવ્યો છે. માનવામા આવે છે કે, આ તહેવારની શરૂઆત પ્રહલાદપુરી મંદિરમાંથી થઈ હતી, જે હાલ પાકિસ્તાનમાં છે અને આતંકીઓએ તેને પૂરી રીતે નષ્ટ કરી નાઁખ્યું છે. આ તહેવારમાં ચારેતરફ ખુશીનો માહોલ જોવા મળે છે. આ ખુશીના તહેવાર પર તમામ લોકો પોતાના ઘરમાઁથી નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં લાગે છે. જો તમે કોઈ તકલીફો સામે ઝઝૂમી રહ્યા છો, તો તમારે હોળીકાની પૂજા કરવાની જરૂર છે. હોળીકાની પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
Mar 19,2019, 11:21 AM IST
Trending news
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત