हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
insurance premium
Insurance premium News
insurance premium
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!
Insurance Sector Change: તમે પણ જો હેલ્થ ઈન્સ્યોરન્સ લઈને બેઠા છો તો તમને ઝટકો લાગી શકે છે. HDFC ERGOનું કહેવું છે કે કંપનીએ સરેરાશ 7.5% થી 12.5% પ્રીમિયમ વધારવું પડશે. વીમા કંપનીઓ પણ ઈ-મેલ દ્વારા ગ્રાહકોને આ અંગેની માહિતી આપી રહી છે.
May 3,2024, 13:51 PM IST
કોરોના કવચ પોલિસી
ખૂબ જ ઓછા પ્રિમિયમ પર મળી રહ્યું છે 5 લાખનું કોરોના કવર, આ બેંકે નિકાળી ખાસ પોલિસી
કોરોના વાયરસ (Coronavirus)ની સારવાર માટે વીમા કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી Corona Kavach Policy લોકો માટે વરદાન સાબિત થશે. વીમા કંપનીઓ ઉપરાંત હવે બેંક પણ આ પોલિસીને વેચી રહી છે. આ માટે બેંક વીમા કંપનીઓની સાથે ભાગીદારી કરી રહી છે.
Aug 2,2020, 15:09 PM IST
એલઆઇસી
ખૂબ જરૂરી છે LICની આ પોલિસી, દરરોજ જમા કરો 48 રૂપિયા, મળશે એક કરોડનું વિમા કવર
ભારતીય જીવન વિમા નિગમ (LIC of India) ઘણા પ્રકારની જીવન વિમા સ્કીમ ચાલે છે. આ જીવન સ્કીમ એવી હોય છે, જે દરેક વર્ગ માટે ફાયદાકારક હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે એલઆઇસી કોઇપણ પ્રકારના ટર્મ પ્લાન ચલાવતી નથી.
Apr 30,2020, 23:00 PM IST
LIC of India
ખુબ ઉપયોગી છે LICની આ પોલિસી, દરરોજ જમા કરો 48 રુપિયા; 1 કરોડનું મળશે વીમા કવચ
ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) વિવિધ જીવન વીમા યોજનાઓ ચલાવે છે. આ વીમા યોજના એવી છે કે જે દરેક આવક વર્ગના લોકો માટે યોગ્ય છે. કેટલાક લોકો એવું માને છે કે, એલઆઇસી કોઈપણ પ્રકારના ટર્મ પ્લાન ચલાવતું નથી. જે સંપૂર્ણ ખોટું છે. એલઆઇસી પાસે પણ આવા ઘણા પ્રકારની પોલિસીઓ છે જે ટર્મ પ્લાન છે. જો કે, તે ફક્ત ઓનલાઇન જ ખરીદી શકાય છે. એલઆઇસીના ટર્મ પ્લાન પોલિસીધારકના પરિવારને ઘણા ઓછા પ્રીમિયમમાં સારી સુરક્ષા પૂરી પાડે છે. એલઆઇસીના ટર્મ પ્લાન પોલિસી ટેક ટર્મ પ્લાન તરીકે વેચાય છે.
Apr 30,2020, 0:01 AM IST
રાજકોટ
રાજકોટ: જિલ્લા પંચાયતમાં ‘તોડજોડનું રાજકારણ’, કોંગી સભ્યો કહ્યા ગેરહાજર
જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી તોડજોડનું રાજકારણ ખેલાય રહ્યું છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્યસભા મળી હતી. સામાન્ય સભામાં 36 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના 14 સભ્યો હજાર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સાથે બળવો કરી ભાજપને ટેકો આપનાર વિપુલ ધડુક હજાર રહેતા કોંગ્રેસે વિહિપ આપ્યું હતું. કોંગ્રેસ વિહિપ આપવાની વાત કરતા બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા હતા.
Jun 19,2019, 19:00 PM IST
નાગરિકો
ભારતના આ એકમાત્ર તાલુકામાં દરેક નાગરિકને વગર પ્રિમિયમે મળે છે વિમાનો લાભ
People in Unjha taluka get insurance benefits without paying premium
Jan 24,2019, 14:45 PM IST
Trending news
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ
Ahmedabad
ભારતના આ શહેરમાં ભાડેથી રહેવું પણ મોંઘું પડ્યું, મુંબઈ-દિલ્હી કરતા પણ વધુ છે ભાડું