csk

CSK ના બેટ્સમેનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે લગાવી સ્વિમિંગમાં આગ, ફેન્સનો અટકી ગયો શ્વાસ

ચેન્નાઈ સુપરકિંગ્સના (Chennai Super Kings) બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની (Ruturaj Gaikwad) રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાયલી સંજીવે (Sayali Sanjeev) ફરી એકવાર પોતાની અદાઓથી ફેન્સનું દિલ જીતી લીધું છે

May 28, 2021, 05:25 PM IST

IPL 2021 નું પોઈન્ટ ટેબલ, જુઓ કઈ ટીમ ક્યા સ્થાને

IPL Points Table 2021: આઈપીએલ 2021માં કી ટીમ છે આગળ અને કોણ છે પાછળ. 26 મેચ બાદ આ છે સ્થિતિ.

May 1, 2021, 02:56 PM IST

IPL 2021: MS Dhoni એ સ્ટંપ પાછળથી Ravindra ને કહી આ વાત, જે સાંભળી મેદાનમાં જાડેજા હસવા લાગ્યો

ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) રવિવારે રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને (RCB) 69 રનથી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે

Apr 26, 2021, 07:20 PM IST

IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરતા સતત ચાર જીત મેળવી છે. ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. 

Apr 26, 2021, 03:52 PM IST

IPL: Michael Vaughan નો દાવો ધોની બાદ આ ખેલાડી બની શકે છે CSK નો કેપ્ટન

IPL 2021: માઇકલ વોન પ્રમાણે શાનદાર બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં માહિર રવિન્દ્ર જાડેજા સીએસકેમાં ધોનીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળ છે. 

Apr 20, 2021, 03:00 PM IST

IPL Points Table 2021: ચાર મેચ બાદ દિલ્હી ટોપ પર, ચેન્નઈ સૌથી છેલ્લે, જાણો અન્ય ટીમોની સ્થિતિૉ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમાઈ છે. એટલે કે બધી ટીમોએ પોતાની એક-એક મેચ રમી લીધી છે. આવો અત્યાર સુધી રમાયેલી મેચો બાદ પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ. 

Apr 13, 2021, 02:58 PM IST

IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

2008થી 2020 સુધી, 13 વખત આઈપીએલ (IPL) ટુર્નામેન્ટ યોજાઈ છે. અત્યાર સુધીમાં ફક્ત 6 ટીમોને ચેમ્પિયન બનવાનો આનંદ મળ્યો છે. આઈપીએલ વિજેતાઓની સૂચિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સએ વર્ષ 2008માં IPLના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

Apr 8, 2021, 10:00 AM IST

IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી ભવિષ્યવાણી

Gautam Gambhir on IPL 2021 Playoffs: ગૌતમ ગંભીરે કહ્યુ કે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વર્ષે આઈપીએલ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. તેનું કહેવું છે કે ચેન્નઈની ટીમ પાંચમાં સ્થાને રહેશે. 
 

Apr 7, 2021, 03:45 PM IST

IPL 2021: નેટ્સ પર ધોનીએ એક હાથે ફટકારી સિક્સ, Video થયો વાયરલ

CSK: ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે અને માત્ર આઈપીએલમાં રમશે. તેવામાં ધોનીના ફેન્સ તેની ઝલક જોવા માટે આતૂર છે. સીએસકેએ પ્રથમ મેચ 10 એપ્રિલે મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. 

Apr 5, 2021, 08:37 PM IST

CSK Team રિવ્યૂ 2021: MS Dhoni ની ટીમની મજબૂતી જ તેની સૌથી મોટી નબળાઈ, કેવી રીતે જીતશે ટાઈટલ?

મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલમાં નવી રીતે શરૂઆત કરવા માટે ઉતરશે. તેની પહેલી મેચ 10 એપ્રિલે મુંબઈમાં દિલ્લી કેપિટલ્સ સામે છે

Apr 3, 2021, 12:25 PM IST

Ravindra Jadeja એ બદલ્યો પોતાનો લુક, પરંતુ IPL 2021 પહેલાં CSK લાગ્યો આ આંચકો

10 એપ્રિલના રોજ સીએસકે (CSK) ના પહેલાં મુકાબલાથી રવિંદ્ર જાડેજા (Ravindra Jadeja) બહાર રહી શકે છે કારણ કે તે અત્યાર સુધી મુંબઇમાં ટીમ સાથે જોડાયા નથી. બેંગલુરૂ (Bengaluru) ની નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) એ અત્યાર સુધી તેમને રિલીઝ કરી નથી. 

Mar 25, 2021, 05:01 PM IST

MS Dhoni એ લોન્ચ કરી CSK ની નવી જર્સી, ભારતીય સેનાને સન્માન આપતાં ફેન્સએ કરી સલામ

એમએસ ધોની (MS Dhoni) ની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-20 લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે. 

Mar 25, 2021, 08:52 AM IST

ચેન્નઇ સુપર કિંગ્સ હશે સૌથી મજબૂત ટીમ, સુરેશ રૈના સીએસકે માટે સાબિત થશે મહત્વપૂર્ણ

સીએસકે (Chennai Super Kings) માટે ગત સીઝન બિલકુલ સારી રહી ન હતી. ગત સિઝનમાં સીએસકેના ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી ન હતી, એવામાં આ વર્ષે સીએસકેના ફેન્સને ટીમમાં સારુ પ્રદર્શન કરવાની આશા છે.

Mar 19, 2021, 07:54 PM IST

કૃષ્ણપ્પા ગૌતમ IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બન્યો, CSKએ આટલા કરોડમાં ખરીદ્યો

ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે આઈપીએલમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2018મા કરી હતી અને છેલ્લી ત્રણ સીઝનમાં 24 મેચ રમી ચુક્યો છે. 
 

Feb 18, 2021, 06:21 PM IST

IPL Auction: હરાજીનું સ્થળ-તારીખ, કઈ ટીમ પાસે કેટલા પૈસા છે, રિટેન-રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ, જાણો ઓક્શનની AtoZ માહિતી

આઈપીએલની આગામી એટલે કે 14મી સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝી તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ અનેક મોટા નામ હરાજીમાં સામેલ છે. તો યુવા ખેલાડીઓ પર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 
 

Feb 17, 2021, 04:19 PM IST

IPL 2021: જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિલીઝ-રિટેઇન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આઈપીએલમાં આજે ફ્રેન્ચાઇઝીઓ પાસે રિટેઇન અને રિલીઝ કરવા માટે છેલ્લો દિવસ હતો. અનેક ટીમોએ પોતાના દિગ્ગજ ખેલાડીઓને છૂટા કરી દીધા છે. 

Jan 20, 2021, 07:10 PM IST

IPL 2021: સ્મિથને ઝટકો, રાજસ્થાન રોયલ્સે કર્યો રિલીઝ, હવે આ ભારતીય ખેલાડી સંભાળશે ટીમની કમાન

આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ આગામી સીઝન પહેલા મોટો નિર્ણય કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. 
 

Jan 20, 2021, 06:21 PM IST

IPL 2021: સ્ટીવ સ્મિથને રાજસ્થાને કર્યો રિલીઝ, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને કર્યા રિટેઇન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) મા આજે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનો છેલ્લો દિવસ છે. અનેક ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ નક્કી કરી લીધા છે. તો ઘણા ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. 
 

Jan 20, 2021, 06:01 PM IST

IPL 2021: સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે ચેન્નઈએ છેડો ફાડ્યો, કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો

Harbhajan Singh: હરભજન સિંહ 2018મા ચેન્નઈની ટીમ સાથે જોડાયો હતો. હરભજને ટ્વીટ કરીને જણાવ્યુ કે તેનો અને ચેન્નઈ સુપર કિંગ્સનો કરાર સમાપ્ત થઈ ગયો છે. પરંતુ તેણે પોતાની ભવિષ્યની યોજના વિશે કોઈ વાત કરી નથી. 
 

Jan 20, 2021, 03:02 PM IST

Ziva એ પણ જાહેરાતની દુનિયામાં કર્યું પર્દાપણ, પિતા ધોની સાથે જોવા મળશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કર્યા બાદ પણ તેની બ્રાન્ડ વેલ્યૂમાં કોઈ ઘટાડો થયો નથી. ધોનીને એક બાદ એક નવી એડ મળી રહી છે. હવે ધોનીની સાથે તેની પુત્રી ઝિવાએ પણ જાહેરાતની દુનિયામાં એન્ટ્રી કરવાની છે.

Jan 2, 2021, 04:28 PM IST