jio update

Jio: એક વર્ષ સુધી દરરોજ 3જીબી ડેટાની મજા, જીયોના આ પ્લાનમાં ગ્રાહકોને મળશે ખાસ ફાયદો

આજે અમે તમને રિલાયન્સ જીયોના દરરોજ 3 જીબી ડેટાવાળા સૌથી સસ્તા પ્લાન (Jio cheapest 3GB per day plan) વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 3.19 રૂપિયા ખર્ચ કરવા પડે છે.   

Aug 4, 2021, 01:11 PM IST

365 દિવસ સુધી દરરોજ 3GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ, Jio ની પાસે છે શાનદાર પ્લાન

જીયોની પાસે એક એવો શાનદાર પ્લાન છે. આ રિચાર્જ કરાવ્યા બાદ તમને એક વર્ષની વેલિડિટી મળે છે. સાથે ડેટા અને કોલિંગનો પણ ફાયદો મળે છે. 
 

Jul 25, 2021, 03:35 PM IST

આ છે Reliance Jio ના સસ્તા પ્લાન, ગ્રાહકોને મળશે અનલિમિટેડ ડેટા, કોલિંગ અને આ સુવિધાનો ફાયદો

જીયોની પાસે 39 રૂપિયાથી લઈને એક વર્ષની વેલિડિટી સુધીનો પ્લાન છે. જેમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને સાથે ફ્રી એસએમએસની સુવિધા મળે છે. 

Jul 17, 2021, 06:50 PM IST

માત્ર 7 રૂપિયાનો ખર્ચ કરી દરરોજ મળશે 1.5GB ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો

ગ્રાહકોની જરૂરીયાતને સંતોષવા માટે જીયો (Reliance Jio) અનેક પ્લાન ઓફર કરી રહી છે. જીયોની પાસે અલગ-અલગ ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે વેલિડિટી અને ડેટાવાળા રિચાર્જ પ્લાન હાજર છે.

Jun 29, 2021, 03:31 PM IST