हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jungleshwar area
Jungleshwar area News
Unlock1
રાજકોટ : ગુજરાતનો કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે જંગલેશ્વર વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન
રાજકોટમાં કોરોનાની એન્ટ્રી થતા જ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બની ગયો હતો. એક પછી એક આ વિસ્તારમાંથી ઢગલાબંધ કોરોનાના પોઝિટિવ કેસ આવવા લાગ્યા હતા. ત્યારે હવે આખરે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી આ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતા. આ વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. હવે રાજકોટમાં માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. કોરોના કારણે જંગલેશ્વર વિસ્તાર સતત ચર્ચામાં રહ્યો હતો. આખરે જંગલેશ્વરને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે.
Jun 4,2020, 15:16 PM IST
Trending news
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત