हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kashvee Gautam
Kashvee gautam News
wpl acution 2024
આ 5 ક્રિકેટર્સ પર ફ્રેંચાઇઝીઓએ વરસાવ્યા રૂપિયા, કાશ્વી સૌથી મોંઘી ઇન્ડીયન પ્લેયર
Women's Premier League 2024: વિમેન્સ પ્રીમિયર લીગ 2024 ની હરાજી 9 ડિસેમ્બરે મુંબઈમાં થઈ હતી. આ હરાજીમાં ફ્રેન્ચાઈઝીઓએ ખુલ્લેઆમ પૈસા ઠાલવ્યા હતા. આવા 5 ખેલાડીઓ હતા જેમની બોલી કરોડો સુધી પહોંચી હતી. જેમાં બે ભારતીય ક્રિકેટરો પણ સામેલ છે. 20 વર્ષની ભારતીય અનકેપ્ડ ખેલાડી કાશવી ગૌતમે ઈતિહાસ રચ્યો છે. આ હરાજીમાં તે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. થોડી જ વારમાં તેની બોલી કરોડોમાં પહોંચી ગઈ અને અંતે ગુજરાત જાયન્ટ્સે તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો. તે WPLની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે. ચાલો તમને એવા ખેલાડીઓ વિશે જણાવીએ જે કરોડો સુધી પહોંચવામાં સફળ રહી.
Dec 10,2023, 14:35 PM IST
Kashvee Gautam
એક ઈનિંગમાં ઝડપી 10 વિકેટ, હવે આઈપીએલ ઓક્શનમાં 20 વર્ષની ખેલાડી બની કરોડપતિ
ચંડીગઢની કાશ્વી ગૌતમ અન્ડર 19 ઈમર્જિંગ એશિયા કપ જીતનારી ટીમની સભ્ય હતી. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. હવે મહિલા પ્રીમિયર લીગના ઓક્શમમાં ધમાલ મચાવી દીધી છે.
Dec 9,2023, 17:22 PM IST
કાશવી ગૌતમ
16 વર્ષની આ ક્રિકેટરે કરી કમાલ, ICC એ પણ કરી સલામ
Kashvee Gautam: કાશવી ગૌતમ પ્રથમ મહિલા ક્રિકેટર બની છે કે જેણે એક જ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 16 વર્ષિય આ ક્રિકેટર કાશવી ગૌતમે U-19 વન ડે ટ્રોફી મેચમાં હેટ્રીક સાથે 10 વિકેટ લેવાની સિધ્ધિ મેળવી છે.
Feb 26,2020, 13:17 PM IST
Trending news
surat
ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગ
Lok Sabha Election 2024
6-7 લાખ કરોડનો સટ્ટો! આ 5 સટ્ટા બજાર ભાજપને કરાવે છે નુક્સાન, જાણી લો આંકડાઓ
Lok Sabha Election 2024
સુરત સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે ચૂંટણી પંચનું મોટું નિવેદન
Rashi Parivartan
વૃષભ રાશિમાં ગ્રહોનો જમાવડો, સૂર્ય, બુધ, શુક્ર, ગુરૂ મળી મચકાવશે 6 જાતકોનું ભાગ્ય
Gujarat Exit Poll
ચૂંટણીના પરિણામ માટે જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?
Sugar
અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો
Lok Sabha Election 2024
મોદી ફરી પીએમ બનશે તો મુંડન કરાવીશઃ મહારાષ્ટ્રના આ 5 નેતાઓનું ભાવિ દાવ પર
Gujarat Exit Poll
લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે 8 ના ટકોરે શરૂ થશે મતગણતરી
turmeric
Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ
Lok Sabha Election 2024
આ 4 રાજ્યોમાં કોંગ્રેસ+ એ બાજી પલટી નાખી, AI એક્ઝિટ પોલમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર