Kate Middleton: કેટ મિડલટનના નામે દુનિયાભરમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ જોર પકડી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર વેર ઈઝ કેટ મિડલટન ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રિન્સેસ ઓફ વ્હેલ્સ કેટ મિડલ્ટન લાપતા છે તો કેટલાકનું કહેવું છે કે બ્રિટનનો શાહી પરિવાર લોકોથી સત્ય છુપાવી રહ્યો છે.
ધ ન્યુઝ ઇન્ટરનેશનલે બ્રિટને ફોરેન અને કોમન વેલ્થ ઓફિસ દ્વારા જાહેર કરવામાં નિવેદન અને તેમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, હાલમાં ચાલી રહેલા ભારત અને પાકિસ્તાનના તણાવને કારણે એવી શક્યતાઓ છે કે, પ્રિન્સ વિલિયમ અને કેટનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ થઇ જશે.