kevdiya

કેવડિયામાં થશે 'કમલમ'ની ખેતી, આદિવાસી વિસ્તારોમાં થશે અનોખા ફળનું ઉત્પાદન

છેલ્લા ઘણાં વર્ષોથી પ્લેટલેટ્સ વધારતા ડ્રેગન ફ્રૂટનું ભારતમાં ચલણ વધ્યું છે. ક્રેક્ટસ પ્રજાતિના અન્ય ફળ કરતા આ ફળની માગમાં વધારો થયો છે અને એટલે જ ભારતીય જ નહીં પણ ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પહેલાંના ડ્રેગન ફ્રૂટ અને અત્યારના 'કમલમ' ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે તેમાં પણ ગુજરાત સરકારે 'કમલમ' ફ્રૂટની ખેતીના પ્રોત્સાહન માટે વિધાનસભામાં ખાસ જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે બજેટમાં કમલમ ફ્રૂટની ખેતી માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે.

Mar 3, 2021, 05:35 PM IST

પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારનું નવું આયોજન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે આ કાર્યક્રમ

સરદારની પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.

Nov 24, 2018, 04:07 PM IST