khokhra

Ahmedabad: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો ચેતી જજો, વધુ લાલચ પડી શકે છે મોંઘી

એક જ દિવસમાં વ્યાજખોરીના બે કિસ્સા સામે આવ્યા એક કિસ્સામાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને આપઘાત (Suicide) નો પ્રયાસ કર્યો છે. જ્યારે બીજા કિસ્સામાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને વ્યાજખોરની હત્યા કરી નાખી છે.

Jul 21, 2021, 10:14 PM IST

Ahmedabad: 15 વર્ષના પ્રેમ સંબંધનો એક જ ક્ષણમાં કર્યો અંત, આરોપીની ધરપકડ

ખોખરામાં મહિલાની હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. મધ્યપ્રદેશથી આરોપી પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતો આરોપી ઈરફાન ખાનએ પોતાની પ્રેમિકાની હત્યા કરીને મૃતદેહ પાણીની ટાંકીમાં છુપાવી દીધો હતો

Jul 10, 2021, 05:01 PM IST

અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળી આવી મહિલાની લાશ, હત્યાની આશંકા પર પોલીસ તપાસ શરૂ

અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ (Dead Body) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાણીની પ્લાસ્ટીકની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટના પર લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા

Jul 6, 2021, 06:30 PM IST

રિક્ષાચાલકની લાલચે એક નિર્દોષનો લીધો જીવ, બીજાને પાડ્યો હોસ્પિટલના બિછાને

તનિષ્કના પિતાએ એ પણ આરોપ કર્યો છે કે આ ઘટના પછી ટ્યુશન સંચાલકે ફોન કરી જાણ કરી અને બાદમાં પોતે હોસ્પિટલમાં એડમીટ થઈ ગયો. સંયમને હોસ્પિટલ લઈ જવાયો હતો. 

Mar 4, 2021, 11:43 PM IST
Shari Maholla Ni Khabar : Situation of Khokhra Area Of Ahmedabad PT8M24S

શેરી મહોલ્લાની ખબર : જાણો અમદાવાદના ખોખરા વિસ્તારના લોકોની વ્યથા વિશે

શેરી મહોલ્લાની ખબરમાં જાણો અમદાવાદના ખોખરા વિસ્તારના લોકોની વ્યથા વિશે

Oct 29, 2019, 04:25 PM IST

ધુમ સ્ટાઇલમાં જઇ રહ્યા હતા યુવક-યુવતી: પટકાતા યુવકનું ઘટના સ્થળે જ મોત

ખોખરા-હાટકેશ્વર રોડ પર બાઇક પર જઇ રહ્યું હતું કપલ, યુવકે બાઇક પરનો કાબુ ગુમાવતા થયો અકસ્માત

Aug 12, 2018, 08:58 PM IST