हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
146/ 9
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kshatriya Vivad
Kshatriya vivad News
Kshatriya andolan
મીટિંગ કરો કે જમણવાર વોટ જોઈએ! પદ-પૈસા બધુ આપ્યું હવે ભાજપનું કરજ ચુકવો
Kshatriya Andolan Part-2: ક્ષત્રિય આંદોલન સામે ભાજપે ખેલ્યો સૌથી મોટો દાવ! વર્ષોથી જેમને મોટા 'ભા' બનાવીને રાખ્યાં હતાં એ તમામ ક્ષત્રિય નેતાઓ, આગેવાનોને ક્ષત્રિય સમાજના વિરોધને ખાળવા માટે કામે લગાવ્યાં. ગમે તેમ કરીને ક્ષત્રિય સમાજની સંકલન સમિતીને રોકવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓ હવે મેદાનમાં ઉતર્યા.
Apr 24,2024, 14:17 PM IST
Lok Sabha Election 2024
રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામા
ગુજરાતમાં લોકસભાની દરેક સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ રાજકોટમાં શરૂ થયેલો રૂપાલાનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે.
Apr 22,2024, 20:24 PM IST
Lok Sabha Election 2024
રૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ, મહિલાઓએ આજથી શરૂ કર્યાં ઉપવાસ
Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છેકે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે..
Apr 22,2024, 18:44 PM IST
Lok Sabha Election 2024
રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવવા માટે ક્ષત્રિય સમાજ ખેલી શકે છે આ મોટો દાંવ!
Parshottam Rupala: ક્ષત્રિય સમાજ જે રીતે બાંયો ચડાવીને તેમની સામે પડ્યો છે તે જોતા વિવાદ પણ હવે વકરી રહ્યો છે. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજે હવે આ મુદ્દે જોરદાર તૈયારીઓ પણ કરવા માંડી છે. રૂપાલાની ઉમેદવારી રદ કરાવવાની મક્કમ માંગણી કરી રહ્યા છે. પરંતુ જો રૂપાલાની ટિકિટ ન કપાય તો તેની સામે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓની ચૂંટણી લડાવવાની તૈયારીઓ પણ છે.
Apr 13,2024, 10:38 AM IST
Trending news
Unique Cricket Records
ક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ... જેમાંથી એક તો દિગ્ગજ ભારતીય ખેલાડીના નામે
World news
રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાં તો પછી ક્યાં રહે છે ઉપરાષ્ટ્રપતિ? સિક્યોરિટી વિશે પણ જાણો
Good news
આ દિવસથી ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે, સરકારે આપી તારીખ
Kunwarbai Mameru Yojana
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી
Shani Dev
'નિષ્ઠુર' ન્યાયાધીશ શનિ કુંભ રાશિમાં થશે માર્ગી, આ 5 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ
Reliance Jio
દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free Netflix
Haunted Railway Station
ટ્રેન સાથે દોડતી છોકરીને જોઈને ઓફિસ છોડી ભાગ્યા અધિકારી! 4 દાયકા બંધ રહ્યું સ્ટેશન
Gujarat politics
ભાજપના આ નેતાએ સ્વીકાર્યું કે, અપક્ષને કારણે વાવ પેટાચૂંટણીમાં અઘરું પડશે
Negative thinking
નકારાત્મક વિચારથી પરેશાન છો ? અપનાવી લો આ 5 આદતો, હંમેશા રહેશો ખુશ અને પોઝિટિવ
Diu
દીવમાં ફરવા જનારા સાવધાન, ચાકુની અણીએ બે મુસાફરો લૂંટાયા