lakhimpur kheri incident

RAIL ROKO Andolan: મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગણી સાથે ખેડૂતોનું આજે દેશવ્યાપી રેલ રોકો આંદોલન 

ખેડૂતોએ આજે દેશવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઠેરઠેર ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સમગ્ર દેશમાં આ બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડન કરવાની સૂચના પહેલેથી આપી દેવાઈ છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે બંધ દરમિયાન જરૂરી અને ઈમરજન્સી સેવાઓમાં કોઈ પણ પ્રકારે ખલેલ પાડવામાં નહીં આવે. 

Oct 18, 2021, 08:33 AM IST

Lakhimpur Kheri Violence: આશીષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

લખીમપુર ખીરી હિંસા કેસમાં કોર્ટે કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 

Oct 11, 2021, 04:30 PM IST