हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest gujarati news updates
Latest gujarati news updates News
gujarat news
શિયાળામાં સવારે અમદાવાદ નજીકની આ જગ્યાએ પહોંશો તો જોવા મળશે ઝન્નત! ચુકતા નહીં મોકો
Picnic Spot of Gujarat: અમદાવાદ નજીક ફરવા જવાનું વિચારી રહ્યાં હોવ તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. શિયાળામાં આ જગ્યાએ જે માહોલ હોય છે એવો માહોલ જોવા માટે તો લોકો ફોરેન જતા હોય છે. તમના ઘર આંગણે સાવ મફતના ભાવમાં આવો મોકો મળે છે તો મોકો ચુકાય ખરાં...જલદી પ્લાન બનાવી લો...
Dec 16,2023, 9:07 AM IST
gujarat news
હપ્તો ન ભર્યો હોય તો પણ એજન્ટો નહીં ઉઠાવી શકે ગાડી! જાણી લો આ કોર્ટનો આદેશ
રિકવરી એજન્સીઓને ઝટકો! લોન ન ભરો અને એજન્ટો વાહન ઉઠાવે તો ફરિયાદ કરો, કોર્ટે બેન્કોને ફટકાર્યો 50 હજારનો દંડ...
Dec 11,2023, 19:42 PM IST
Gujarat na Sanskrutik Van
જોવા જેવા છે ગુજરાતના આ 22 વન! અલગ અલગ છે દરેકની ખાસિયત, હજુ ના જોયા હોય તો જોઈ લેજો
વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાધ મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શરુ હતી.
Dec 8,2023, 16:03 PM IST
gujarat news
ગુજરાતના 2 કદાવર મંત્રીઓના નકલી PA ઝડપાયા, બંને મંત્રીઓના નામ પુરષોત્તમ
Fake Minister PA Arrested: નકલી પીએમઓ અને સીએમઓ અધિકારીઓ બાદ ગુજરાતમાં નકલી આઈપીએસની ધરપકડ સામે આવી છે. હવે ગુજરાત પોલીસે રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રીના નકલી અંગત સહાયકોની ધરપકડ કરી છે. પોલીસના હાથે પકડાયેલો વ્યક્તિ મંત્રીના પીએ તરીકે પોતાની સત્તાનો રોફ ઝાડતો હતો.
Dec 7,2023, 15:54 PM IST
gujarat news
ચોક્કસ દુકાનેથી વસ્તુઓ લેવાની ફરજ પાડી ઘર ભરે છે સ્કૂલ સંચાલકો! શું રોકશે સરકાર?
નીચલી પાયરી પર ઉતરી આવ્યાં છે લાલચુ સ્કૂલ સંચાલકો, કપડાંના મળતિયા વેપારીઓ સાથે ચાલે છે મસમોટું સેટિંગ. સ્કૂલે નક્કી કરેલી દુકાનેથી જ સ્વેટર અને યુનિફોર્મ ખરીદવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર કરાય છે દબાણ. રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને મળી છે આ અંગેની ફરિયાદો.
Dec 7,2023, 11:59 AM IST
breaking news
સ્વેટર બાબતે નહીં ચાલે સ્કૂલોની મનમાની! સંચાલકો પર બગડ્યા શિક્ષણ મંત્રી
ગુજરાત સરકારે આ મામલે સ્પષ્ટ કરી દીધું છેકે, આ પ્રકારની સ્કૂલ સંચાલકોની લાલિયાવાડી અને શિક્ષણના નામે વેપલો નહીં ચલાવી લેવામાં આવે. સ્વેટરનો વિવાદ વકરતા સરકાર ફરી આ મુદ્દે એક્શન મોડમાં આવી ગઈ છે.
Dec 7,2023, 9:49 AM IST
gujarat news
અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા
Histoy of Ahmedabad: અહેમદશાહ બાદશાહે ગુપ્તચરો પાસે જે તપાસ કરાવી તેમાં એવી હકીકત સામે આવી કે કોઈને ખબર નહોતી. બાદશાહે તપાસ કરાવી તો જાણ થઈ કે, બાબા માણેક નામે એક ફકીર હતા. તેઓ પોતાની ઝૂંપડીમાં દિવસ દરમિયાન સાદડી ગૂંથતા અને સાંજ પડે એટલે સાદડી છોડી દેતા હતા. બાબા માણેક જેવી સાદડી છોડે કે તરત કિલ્લાનું બાંધકામ તેની જાતે જ તૂટવા લાગ્યું.
Dec 1,2023, 15:42 PM IST
gujarat news
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સાત દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા, કેનેડાની બાદબાકી!
અત્યાર સુધીમાં 76,664 કરોડના 2600થી વધુ MOU થયા, કેનેડા અત્યારે પાર્ટનર કન્ટ્રી નહીં, સરકારની વાટાઘાટો ચાલુ...જાણો શું છે આ વખતે ખાસ અને કયા દેશો પાસે છે વધારે રોકાણની આશ,,,
Nov 3,2023, 8:14 AM IST
gujarat news
ગામની સીમમાંથી મળ્યો દીપડાનો મૃતદેહ, શું હજુ બીજો દીપડો જીવે છે? સમગ્ર પંથકમાં દહેશત
ગુજરાતના આ જિલ્લામાં ફરી ફેલાયો દીપડાને લીધે ફફડાટ. ખેતરમાંથી મળી આવ્યો છે દીપડાનો મૃતદેહ. જોકે, ગ્રામજનોને ત્યાં બીજો દીપડો હજુ છુપાયેલો હોવાની છે આશંકા. ડરના માર્યા લોકો નથી જઈ રહ્યાં ખેતરોમાં....
Nov 2,2023, 10:50 AM IST
Trending news
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ