lord tirupati balaji

માત્ર લાડુ વેચીને આ મંદિરે એક મહિનામાં કમાવ્યા 1.11 કરોડ રૂપિયા

દેશના સૌથી અમીર મંદિર તિરુપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવકમાં વધારો થયો છે. મે 2018ની સરખામણીમાં મે 2019માં તિરુપતિ મંદિરની કમાણીમાં 3.1 ટકા વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 2018માં તિરુપતિ મંદિરની હુંડીમાં 86.35 કરોડ રૂપિયા આવ્યા હતા, તો મે 2019માં 89.2 કરોડ રૂપિયા જમા થયા છે. 

Jun 11, 2019, 09:48 AM IST

તિરુપતિ બાલાજી મંદિરમાં 100 કરોડનો ગોટાળો! મુખ્ય પુજારીને હટાવાયા

ભારતનાં સૌથી સંપત્તીવાન મંદિરોમાંથી એક વિશ્વસ પ્રસિદ્ધ તિરૂપતી બાલાજી મંદિરમાં ગોટાળાનાં આરોપો લાગી રહ્યા છે. હાલનાં મંદિર તંત્ર પર કરોડો રૂપિયાનાં ગોટાળાનો આરોપ લાગી રહ્યો છે. આ આરોપો વચ્ચે મંદિરનાં મુખ્ય પુજારીને હટાવી દેવામાં આવ્યા છે. પુજારી રમન્ના દીક્ષિતુલુએ આરોપ લગાવ્યો હતો કે તિરુપતિ મંદિર તંત્ર મંદિરમાં આવતા ચઢાવાનો દુરૂપયોગ કરે છે. 

May 21, 2018, 04:05 PM IST