हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RCB
DC
112/ 2
(10.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahakal Mandir
Mahakal mandir News
ujjain mahakal temple
Ujjain Mahakal Mandir માં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝ્યા
Mahakal Mandir Ujjain: ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો હતો. મંદિરના ગર્ભગૃહમાં આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.
Mar 25,2024, 9:17 AM IST
Ujjain Mahakal Mandir
Mahakal Mandir: ભસ્મ આરતી વખતે મહિલાઓ કેમ નથી કરી શકતી મહાકાલના દર્શન? ગૂઢ છે રહસ્ય
મહાકાલ મંદિરના પૂજારીઓ જણાવે છે કે ભસ્મ આરતી સમયે મહાકાલ શિવના રૂપમાંથી શંકરના રૂપમાં આવે છે, એટલે કે તે નિરાકારમાંથી સાકાર રૂપ ધારણ કરે છે. તે સમયે તેઓને ભસ્મ લગાવવામાં આવે છે અને અભ્યંગ સ્નાનના દર્શન સ્ત્રીઓને કરવા દેવામાં આવતા નથી.
Jan 29,2023, 16:14 PM IST
Mahakal Mandir
ઉજ્જૈનમાં રાહુલ ગાંધીએ કર્યા મહાકાલના દર્શન, દૂધથી કર્યો બાબાનો અભિષેક
મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે આઠમો દિવસ છે. રાહુલ ગાંધીએ મંગળવાર ઉજ્જૈન પહોંચી બાબા મહાકાલના દર્શન કર્યાં હતા. રાહુલ ગાંધીએ આશરે 20 મિનિટ મંદિર પરિસરમાં રહીને પૂજા-અર્ચના કરી છે. તેમમએ મહાકાલને દૂથનો અભિષેક પણ કર્યો છે.
Nov 29,2022, 18:38 PM IST
Mahakal Lok
PM મોદી મહાકાલ કોરિડોરનું આજે કરશે લોકાર્પણ, ખાસ જાણો તેના વિશે
પીએમ મોદી આજે 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે. 900 મીટરથી વધુ લાંબો આ મહાકાલ લોક કોરિડોર ત્યાં આવેલા જૂના રુદ્ર સાગર તળાવને ફરતે છે. કોરિડોર માટે બે ભવ્ય એન્ટ્રી ગેટ પણ બનાવવામાં આવ્યા છે. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં મહાકાલ વનની પરિકલ્પનાને જે સુંદરતાથી રજૂ કરાઈ છે, સેંકડો વર્ષ બાદ તેને સાકાર સ્વરૂપ અપાયું છે.
Oct 11,2022, 21:40 PM IST
Trending news
Machhu-2 dam
એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને તાત્કાલિક કરાયા એલર્ટ
gujarat
દીકરા-વહુની ખુશી માટે માતાએ ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળી રડી જશો
IPL 2024
સ્લો પિચ પર રાજસ્થાન રોયલ્સનો ધબડકો, જીત સાથે ચેન્નઈની પ્લેઓફની આશા જીવંત
gujarat
એકાએક ઉશ્કેરાઈ જતાં સુરતમાં યુવકની કરપીણ હત્યા! ચપ્પુના ઘા ઝીંકી ખેલ્યો લોહિયાળ જંગ
breaking news
મોટી દુર્ઘટના! સુરતમાં પૂર્વ કોર્પોરેટર નલીનચંદ્ર કડીવાલાના માથે સ્લેબ પડતા કરૂણ મોત
Hardik Pandya
હાર્દિક-રોહિત બધા બેકાર! પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કોણ હશે મુંબઈ ઈન્ડિયન્સનું ભવિષ્ય
breaking news
પંચમહાલ NEET કાંડ મામલે આ સ્કૂલના ચેરમન દીક્ષિત પટેલનો સૌથી મોટો ખુલાસો
PM-WANI Scheme
PM-WANI: Government આપી રહી છે Free Wifi, હવે મફતમાં મરજી પડે એટલું વાપરો ઇન્ટરનેટ
single life best
તમારા માટે સિંગલ રહી ખુશ રહેવું સરળ કે લગ્ન કરીને? અહીં છુપાયેલો છે તેનો જવાબ
Navsari
દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમ