हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahalaxmi Express
Mahalaxmi express News
chiplun
મહારાષ્ટ્રનાં ચિપલુન ખાતે ગટરમાં મગર ફસાયો !
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યા છે. જો કે ચિપલુનમાં એક અજબ ઘટના બની હતી. મગર નદીમાંથી કોઇ પ્રકારે ગટરમાં આવી ગયો હતો અને ગટરમાં ફસાઇ ગયો હતો. જેના પગલે સ્થાનિકોમાં કુતુહલવશ મગરને જોવા એકઠા થવા લાગ્યા હતા. જો કે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ દ્વારા મગરને પકડી લઇ તેને ફરી નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.
Jul 28,2019, 21:20 PM IST
Mahalaxmi Express
મુંબઇમાં સતત વરસાદની સ્થિતી બેહાલ...
મુંબઇમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઇમાં સ્થિતી ખુબ જ ખરાબ થઇ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનાં પગલે તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ચુક્યું છે.
Jul 28,2019, 17:35 PM IST
Mahalaxmi Express
8 કલાક સુધી ચાલેલા દિલધડક ઓપરેશન મહાલક્ષ્મી...
મુંબઇમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એનડીઆરએફના ડીઝી એસએન પ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ દરમિયાન મહિલાઓ અને બાળકોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 મહિલાઓ ગર્ભવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને અંતે પુરુષ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ આશરે 8 કલાક સુધી ચાલ્યુ હતું. જેમાં 900 કરતા પણ વધુ મુસાફરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
Jul 28,2019, 0:05 AM IST
Mahalaxmi Express
મુંબઇના કલ્યાણમાં એરફોર્સનું દિલધડક રેસક્યું વીડિયો થઇ રહ્યો છે વાઇરલ...
મુંબઇના કલ્યાણ વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે એનડીઆરએફ અને એફોર્સ દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચલાવાઇ રહ્યું હતું. દરમિયાન એરપોર્સ દ્વારા પણ કેટલાક વિસ્તારોમાંથી લોકોને એરરેસક્યું કરવામાં આવ્યા હતા. જેનાં દિલધડક દ્રશ્યો સામે આવ્યા હતા.
Jul 27,2019, 23:25 PM IST
Mahalaxmi Express
લોનાવાલામાં ભારે વરસાદનાં પગલે અનેક પ્રવાસીઓ ફસાયા...
સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોનાવાલામાં આવેલો ભુશી ડેમ ઓવરફ્લો થવાનાં કારણે ફરવા માટે ગયેલા પ્રવાસીઓ ફસાયા છે. ભુશી ડેમ એક રમણીય સ્થળ છે જ્યાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જતા હોય છે. જો કે ડેમ ઓવરફ્લો થતા અનેક પ્રવાસીઓ ફસાયા હતા.
Jul 27,2019, 23:10 PM IST
Mahalaxmi Express
મુંબઇમાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત...
સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં ભારે વરસાદનાં પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. તંત્ર અનેક સ્થળો પર પાણી કાઢવાની કામગીરી કરી રહ્યું છે.
Jul 27,2019, 21:25 PM IST
Mahalaxmi Express
મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા તમામ યાત્રીઓને રેસક્યું કરાયા...
મહારાષ્ટ્ર સહિત મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેનાં પગલે બદલાપુરમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઇ હતી. જેમાં બેઠેલા યાત્રીઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. જો કે છેલ્લા 15 કલાકથી ટ્રેનમાં ફસાયેલા તમામ યાત્રીઓને એરફોર્સ, એનડીઆરએફ અને નેવીનાં જવાનોએ હેમખેમ બચાવી લીધા છે.
Jul 27,2019, 21:20 PM IST
મુંબઇ વરસાદ
ઓપરેશન મહાલક્ષ્મી: 900 યાત્રીઓને બચાવાયા, 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના કેટલાક વિભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 27,2019, 19:10 PM IST
મહારાષ્ટ્ર
VIDEO: ઓપરેશન મહાલક્ષ્મી પૂરું, 9 ગર્ભવતી સહિત તમામ મુસાફરોને ટ્રેનમાંથી હ
મુંબઈમાં ભારે વરસાદ બાદ રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનના તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. જે મુસાફરોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયા તેમાં 9 ગર્ભવતી મહિલાઓ પણ સામેલ હતી.
Jul 27,2019, 16:09 PM IST
Trending news
Ahmedabad
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Honey
5 બીમારીઓની એક દવા 1 ચમચી મધ, 2 ચપટી હળદર, શિયાળામાં ખાવાનું કરી દો શરુ
BOB Jobs 2024
BOBમાં બમ્પર નોકરી! બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, જાણો
Maharashtra politics
CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો
Vitamin B12
Vitamin b12: રાત્રે ક્યારેય ના લેતા વિટામિન B12 સપ્લિમેન્ટ, નહીં તો થઈ શકે છે સમસ્યા
Film Paanch
અનુરાગ કશ્યપની ફિલ્મ 'પાંચ' 22 વર્ષ પછી થશે રિલીઝ, આ કારણથી ફિલ્મ પર હતો પ્રતિબંધ
bjp
BJP ના મુખ્યમંત્રી મને મંજૂર, PM મોદી જે નિર્ણય કરે તે માન્ય, શિંદેની મોટી જાહેરાત
world war 3
વર્લ્ડ વોર 3ની ચોંકાવનારી ભવિષ્યવાણી,આ પંડિતે કહ્યું- અનેક લોકોના થશે મોત, જે બચશે..
drinking less water
શિયાળામાં ઓછું પાણી પીવાથી શરીરના આ ભાગોમાં રહેશે દર્દ, જાણો કેવી રીતે કરવો બચાવ
Patidar
સોશિયલ મીડિયા પર શરૂ થઈ સરદારધામ Vs ખોડલધામ વોર, PI પાદરીયાના સમર્થનમાં આવી યુવા સમિ