हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mandate
Mandate News
gujarat
અહીં જામશે ત્રિપાંખિયો જંગ! છોટુભાઈને BTP મેન્ડેટ નહિ આપે તો કયા પક્ષમાંથી લડશે?
Gujarat Election 2022: આ વિશે ચૈતર વસાવાએ ઝી 24 કલાક સાથેની એસ્ક્લુઝિવ વાતમાં જણાવ્યું કે, BTP માં છોટુભાઈ અને મહેશભાઈની આંતરિક લડાઈમાં મારો ભોગ લેવાયો છે.
Nov 9,2022, 10:55 AM IST
Britain
બ્રિટન ચૂંટણી: લેબર પાર્ટીના જેરેમી કોર્બિને ઉઠાવ્યો હતો કાશ્મીર મુદ્દો
દુનિયામાં હાલ તો ભારતની બોલબાલા થઈ રહી છે. કારણ કે બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં જીતનારા બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો અને તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. વડાપ્ધાન બોરિસ જ્હોન્સનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે.
Dec 13,2019, 22:58 PM IST
Britain
બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત
બ્રિટન (Britain)ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party) ની શાનદાર જીત થઈ છે. બીજી બાજુ ભારતીય મૂળના પણ અનેક ઉમેદવારોએ જીત નોંધાવી છે. કન્ઝર્વેટિવ અને લેબર (Labour Party) બંને પાર્ટીઓમાંથી થઈને લગભગ એક ડઝન ભારતીય મૂળના સાંસદોએ પોતાની સીટ જાળવી રાખી છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓએ પણ જીત મેળવી છે. ગત વખતે સંસદ સભ્ય રહી ચૂકેલા ભારતીય મૂળના ઉમેદવારોએ આ વખતે પણ પોત પોતાની સીટ જાળવી છે. પહેલીવાર જીત મેળવનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા, અને ક્લેયર કોર્ટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દુ મિશ્રા સામેલ છે.
Dec 13,2019, 18:27 PM IST
Britain
બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત
બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી ( Conservative Party) ની શાનદાર જીત થઈ છે. પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 326ને પાર કરી લીધો છે. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના દૌર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત ગણાઈ રહી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકોમાંથી 649 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં બોરિસ જ્હોન્સન (Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીને 364 બેઠકો પર જીત મળી ગઈ છે. જ્યારે લેબર પાર્ટીના ફાળે 203 બેઠકો ગઈ છે.
Dec 13,2019, 15:52 PM IST
રાધનપુર
રાધનપરુ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગરમાવો, ખેલાશે ત્રિ-પાંખીયો જંગ
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીને લઇને રાધનપુરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુર પેટા ચૂંટણી ત્રિપાંખીયો જંગ ખેલાશે, NCPએ ફરસુભાઇ ગોકલાણીને મેન્ડેટ આપ્યું.
Sep 25,2019, 16:50 PM IST
Trending news
IPL 2025 mega auction
ખતમ થતાં થતાં રહી ગયું ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું IPL કરિયર, આ ટીમે લાજ રાખી!
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઈસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ
Weather Forecast
બંગાળની ખાડીમાં 'ફેંગલ' તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યમાં વરસાદી એલર્ટ
Patidar
પાટીદારોમાં વાયુવેગે ફેલાયા આ સમાચાર, ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલ મોટી થઈ
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!