हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
71/ 3
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mask price
Mask price News
corona virus
મક્કાથી પરત ફરેલા રાજકોટના શખ્સ કોરોનાના ઘેરામાં આવ્યા, બીજા 17ને પણ કોરેન્ટાઈન કરાય
ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસ (corona virus) પ્રવેશ્યો નથી, પરંતુ વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવનારા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાંથી ક્યાંકને ક્યાંક કોરોના વાયરસના શંકાસ્પદ કેસ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. UAE થી પરત ફરેલા પુરૂષને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા છે. જામનગર લેબોરેટરીએ ઇન કન્કલુઝીવ રિપોર્ટ આપતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જેથી આ શખ્સના બ્લડ સેમ્પલ ફરી ચકાસવા પૂના NIV લેબોરેટરીમાં મોકલી અપાયા છે. આવતીકાલ બપોર સુધીમાં પૂના લેબોરેટરી રિપોર્ટ આપે તેવી શકયતા છે. હાલ આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીના કોન્ટેક ટ્રેકિંગ શરૂ કર્યું છે.
Mar 19,2020, 8:56 AM IST
corona virus
કોરોના વાયરસને લીધે સોમનાથ મંદિરમાં લેવાયા મહત્વના પગલા
કોરોના વાયરસ (Corona Virus) ને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગમચેતીના ભાગરૂપે પગલા લેવાયા છે. જે મુજબ, સોમનાથ મહાદેવ (Somnath temple) ની આરતીમા ભાવિકોને ઉભા નહી રહેવા દેવામા આવે. યાત્રિક કે દર્શનાર્થીઓને ચંદન કે ભસ્મ સ્પર્શ કરીને ન લગાડવા સૂચન કરાયા છે. તો સાથએ જ મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયા બાદ જ તેઓને રૂમ અપાશે.
Mar 18,2020, 17:03 PM IST
corona virus
કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
કોરોના (Corona Virus) ના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને હવે ટીવી ચેનલના માધ્યમથી રિવીઝન કરાવવામાં આવશે. ધોરણ 7, 8, 9 અને 11 વિદ્યાર્થીઓને રોજ 1 કલાક કોચિંગ આપવામાં આવશે. હાલ કોરોનાને કારણે એક્ઝામ સમયે વેકેશન ભોગવી રહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Mar 18,2020, 16:32 PM IST
corona virus
કોરોનાને કારણે ફિલીપાઈન્સ જલ્દી જ થશે લોકડાઉન, ફસાયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ
સૌથી વધુ ગુજરાતીઓ વિશ્વભરમાં ટ્રાવેલ કરતા હોય છે. અભ્યાસથી લઈને વેપારધંધા માટે ગુજરાતીઓ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે. ત્યારે હાલ હજ્જારો જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશ્વના અનેક દેશોમાં ભણી રહ્યાં છે. આવામાં કોરોનાને કારણે આ વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા છે. ચીનમાં રહેતા અનેક વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા એરલિફ્ટ કરાયા હતા. પરંતુ ફિલીપાઈન્સ (phillipines) માં 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. કોરોના વાયરસ (Corona Virus) ના હાહાકારને પગલે ફિલીપાઈન્સ સરકારે અન્ય દેશોના લોકોને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે. ત્યારબાદ ફિલીપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે. ત્યારે હાલ 200 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
Mar 18,2020, 15:11 PM IST
corona virus
કોરોનાનો ભય : અમદાવાદ સાયબર ક્રાઈમમાં માસ્ક પહેરીને જ બધુ કામ થશે
રાજ્યભરમાં હાલ કોરોના વાયરસ (Corona Virus) નો હાહાકાર યથાવત છે, ત્યારે અમદાવાદ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પણ કોરોનાના ભયને કારણે પોલીસ વિભાગે પણ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાની અસર પોલીસ પર વર્તાય નહિ તે માટે પોલીસ કર્મચારીઓ પણ માસ્ક (mask) પહેરી કામગીરી કરી રહ્યાં છે. સાથે સાઇબર ક્રાઇમમાં આવતા અરજદારને પણ સેનિટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ જ ફરિયાદ અંગેની વાતચીત કરવાની સૂચના આપી દેવાઈ છે.
Mar 18,2020, 14:21 PM IST
Trending news
grah gochar
શુક્રએ કર્યુ નક્ષત્ર પરિવર્તન, 16 દિવસ આ 3 રાશિના જાતકો રહેજો સાવધાન!
Worlds richest PM
આ છે દુનિયાના સૌથી અમીર વડાપ્રધાન! ભારતની નજીકના દેશના PMની નેટવર્થ જાણીને ચોંકી જશો
Panipuri
પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
Weight gain foods
શું તમે પણ વજન વધારવા માંગો છો તો આજે શરૂ કરી દો આ ફ્રૂટ, મળે છે ખૂબ જ સસ્તું
AIIMS Recruitment 2025
AIIMS માં નોકરી મેળવવાની સોનેરી તક; લેખિત પરીક્ષા વિના જ થશે પસંદગી, જાણો વિગતો
Foamy urine
પેશાબમાં ફીણ આવે તો હોઈ શકે છે આ ગંભીર રોગોના સંકેત? તાત્કાલિક ડોક્ટરને બતાવો...
earthquake
કચ્છમાં ધરા ધ્રુજી; રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
Godhra
કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા!
health
ફેટી લિવરને હળવાશથી ન લો, Grade 2 સ્થિતિમાં આ વસ્તુઓ ટાળો નહીં તો વધશે મુશ્કેલી!
lifestyle
Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!