mock drill

પોરબંદરમાં અમદાવાદથી આવતી ફ્લાઇટ ક્રેશ થઇ અને કોસ્ટગાર્ડે કર્યું દિલધડક ઓપરેશન...

 ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દરિયામાં કોઈપણ આપત્તી વખતે કઈ રીતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે તેનુ પોરબંદરના મધ દરિયે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.

Jan 23, 2020, 10:18 PM IST
Mock drill to prevent chemical disaster PT51S

જામનગરમાં યોજાઈ અનોખી મોકડ્રીલ, વિગતો જાણવા કરો ક્લિક

જામનગરમાં યોજાઈ અનોખી મોકડ્રીલ યોજાઈ છે. આ મોકડ્રીલમાં કેમિકલ એટેકથી બચવા માટેની તાલીમ આપવામાં આવી છે.

Oct 12, 2019, 10:50 AM IST
Air Force PT1M14S

કારગિલ દિવસ નિમિત્તે એરફોર્સનું શક્તિપ્રદર્શન...

એરફોર્સ દ્વારા ગાંધીનગર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસામાન્ય પરિસ્થિતીને પહોંચી વળવા માટે તે કેટલું સક્ષમ છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Jul 27, 2019, 11:55 PM IST