Mufaddal kapasi News

સેકન્ડ હાફમાં નબળી વાર્તા છતાં વિઝ્યુઅ્લી સુપર જાયન્ટ અને થ્રીલની મેગા રાઇ
બરાબર 25 વર્ષ પહેલાં 1993માં હોલિવૂડના સૌથી બાહોશ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ જ્યારે પહેલીવાર શ્વાસ થંભાવી દે તેવા વિઝ્યુઅલ જાયન્ટ અને અવિશ્વસનીય જીવ ડાયનાસોરને પરદા પર લાવ્યા ત્યારે એ પહેલી જ મૂવીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. સિક્વલની સિક્વલને વળી પાછી એની પ્રિક્વલ. હોલિવૂડમાં કોઇ ફિલ્મ બોક્સઓફિસ પર તડાકો બોલાવી દે, એટલે તેને ફ્રેન્ચાઇઝીમાં તબદીલ કરી દેવામાં આવે અને પછી એની સાથે એક યા બીજી રીતે જોડાતી કહાની એક નવા મૂવીના સ્વરૂપમાં પરદા સુધી પહોંચે. હોલિવૂડની લેટેસ્ટ રિલીઝ જૂરાસિક વર્લ્ડઃ ફોલન કિંગડમ પણ આવી જ મોભાદાર ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મ છે.
Jun 8,2018, 20:14 PM IST

Trending news