multibagger stock 2021

Multibagger Penny Stock: આ સ્ટોકે એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 83 લાખ, શેરમાં હજુ પણ છે દમ!

કોરોના મહામારી વચ્ચે ભારતીય શેરબજારે (Indian Stock Market) રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં એવા ઘણા શેર આવ્યા છે જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે અને તેઓ મલ્ટિબેગર સ્ટોક્સ (Multibagger Stocks) સાબિત થયા છે.

Jan 9, 2022, 04:42 PM IST

Rakesh Jhunjhunwala નો ફેવરેટ સ્ટોક! 86 રૂપિયાનો શેર કરી શકે છે માલામાલ, જાણો કેવી રીતે

Multibagger Stock 2021​: શેર બજારના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ એપ્રિલથી જૂન 2021 ની ત્રિમાસિકમાં ફેડરલ બેંક (Federal Bank) માં પોતાની ભાગીદારી લગભગ 0.40 ટકા વધારી દીધી છે.

Nov 20, 2021, 08:38 PM IST

Multibagger Stock 2021: 20 રૂપિયાવાળા શેરએ રોકાણકારોને કર્યા માલામાલ! આજે પણ છે તક, જુઓ ડિટેલ

જો તમે શેર બજારમાંથી બંપર કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. અત્યારે શેર બજારમાં વેચાવલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે નીચા લેવલ પર શેર ખરીદીને સરળતાથી તેજીવાળા બજારમાં નફો રળી શકો છો.

Oct 27, 2021, 11:40 AM IST