Mumbai Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. NHSRCL એ તેના તાજેતરના અપડેટમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટીલ બ્રિજની વિગતો શેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કેટલા સ્ટીલ બ્રિજનું સ્થાપન (Installation) થઈ ચૂક્યું છે. બુલેટ ટ્રેનનું ટ્રાયલ ગુજરાતમાં થવાનું છે.
Bullet Train Latest Update: અમદાવાદ અને મુંબઈ વચ્ચે બની રહેલા હાઈ-સ્પીડ રેલ્વે કોરિડોર કુલ 508 કિલોમીટરનું અંતર કાપે છે. આ સમગ્ર રૂટ પર 12 સ્ટેશન હશે. ત્યારે હવે બુલેટ ટ્રેનનું ભાડુ કેટલું હશે.
Mumbai-Ahmedabad Bullet Train Project: ગુજરાત બાદ હવે બુલેટ ટ્રેન નિર્માણનું કામ મહારાષ્ટ્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે પ્રથમવાર 508 કિલોમીટર લાંબા રૂટના તમામ સ્ટેશનો સાથે અપડેટ આપ્યું છે. ગુજરાતમાં જ્યાં ત્રણ લાખ નોઇઝ બેરીયર્સ લગાવવામાં આવ્યા છે તો મુંબઈના સ્ટેશનના ખોદકામનું 75 ટકા કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. કામ પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી. ત્યારે અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે ક્યારે આ ટ્રેન દોડશે?..તો તમારા આ સવાલનો અમે જવાબ આપી દઈએ.
Mumbai Ahmedabad Bullet Train: મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન દરિયાની નીચેથી દોડશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR)કોરિડોરમાં 21 કિલોમીટર લાંબી ટનલ થાણે ક્રીકમાં પાણીની નીચેથી પસાર થશે.