nadeem shravan

તૂટી ગઇ નદીમ-શ્રવણની જોડી, મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન

મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડ (Shravan Rathod) 66 વર્ષના હતા. તેમને 2 પુત્રો છે સંજીવ અને દર્શન. 90ના દાયકામાં નદીમ-શ્રવણ (Nadeem Shravan) ની જોડીએ ખૂબ જાણિતી હતી. તેમને હિટ ફિલ્મોમાં આશિકી, દિલ હૈ કે માનતા નહી, સાજન, પરદેશ, સડક સહિત ઘણી ફિલ્મો સામેલ છે. 

Apr 22, 2021, 11:52 PM IST

આશિકીના ફેમસ સંગીતકાર Shravan Rathod કોરોના સંક્રમિત, વેન્ટિલેટર સપોર્ટ પર ખસેડાયા

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર શ્રવણ રાઠોડને (Shravan Rathod) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નદીમ-શ્રવણની જોડીથી જાણીતા શ્રવણ કોરોના સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેમને મુંબઇની એસ.એલ.રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Apr 19, 2021, 06:14 PM IST