हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
agri news
Agri news News
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
આ ખેડૂત સરકારી મદદ અને ટેક્નોલોજી માર્ગદર્શનથી તેમણે પોતાની પથરાળ જમીનને ઉપજાઉ બનાવી દીધી અને કરોડોનો નફો રળી રહ્યા છે. વિગતો ખાસ જાણો.
Dec 25,2024, 11:58 AM IST
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
Government Schemes For Farmers: આઝાદી મળ્યા બાદ વર્ષો વીતી ગયા. આ વર્ષોમાં ભારત સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરેલી છે. દેશના ખેડૂતોને આ સરકારી યોજનાઓની માહિતી હોવી ખુબ જરૂરી છે. જેથી કરીને તેઓનો વિકાસ થઈ શકે. અહીં તમને ખેડૂતો માટે કેટલીક સરકારી યોજનાઓ વિશે માહિતી આપીશું. ખાસ જાણો.
Dec 23,2024, 13:12 PM IST
Gujarat Flood
ગુજરાતના 40 લાખ ખેડૂતો અને 82 લાખ હેક્ટરમાં વાવણી રામભરોસે, ખેડૂતોનું જે થવું હોય એ
Gujarat Farmers : ગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં વરસાદ વિલન બન્યો, ગુજરાત સરકારે 82 લાખ હેક્ટરમાં થયેલી વાવણીની ચિંતા કરવાની જરૂર છે, વિશ્વામિત્રી માટે 1200 કરોડનું પેકેજ, તો 80 લાખ ખેડૂતો માટે માત્ર 300 કરોડ કેમ
Aug 31,2024, 13:35 PM IST
Sapota
હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ,ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે
Sapota Farming Tips: ભારતમાં ખેડૂતોનું વલણ ચીકૂની ખેતી તરફ વધી ગયું છે. ચીકૂની ખેતીથી ખેડૂતો એકવારમાં લાખોનો નફો કમાઇ શકે છે. જાણો જાણીએ કઇ રીતે ચીકૂની ખેતી કરવામાં આવે છે.
May 11,2024, 14:34 PM IST
success story
15 લાખના પગારવાળી નોકરી છોડી યુવતીએ શરૂ કરી ખેતી, જોત જોતામાં બની ગઈ કરોડપતિ!
મહિલા ખેડૂત સ્મારિકા ચંદ્રાકરનું કહેવું છે કે તેના કૃષિ ફાર્મમાં 19 એકરમાં રિંગણ છે. આ પહેલા તેમણે ખેતરમાં દૂધી, કાકડી અને કારેલા પણ વાવ્યા હતા. આમ તો સ્મારિકાનું બાળપણ ગામડામાં વિતેલું છે પરંતુ ત્યારબાદ અભ્યાસ માટે પુના જતા રહ્યા અને હવે પાછા ગામડામાં આવી ગયા.
Jan 4,2024, 16:19 PM IST
farmers
સસ્તી લોનથી લઈને સબસિડી સુધી...ખેડૂતોને ભરપૂર ફાયદો કરાવે છે આ 5 સરકારી યોજનાઓ
ખેડૂતો માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે જેથી કરીને તમે પણ તેનો લાભ લઈ શકો.
Dec 25,2023, 18:06 PM IST
Lichi
આ સફળ ખેડૂત પાસે ટિપ્સ લેવા દૂર દૂરથી દોડી આવે છે ખેડૂતો, કરે છે લાખોમાં કમાણી
sapodilla cultivation: ગુજરાતમાં બાગાયતી પાકોની ખેતીમાં ચીકું પણ એક અગત્યનો પાક છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મોટાપાયે ચીકુની ખેતી કરે છે. ચીકુના સારા ભાવ મળતા હોવાને પગલે હવે ગુજરાતમાં થાઈ ચીકુની પણ ખેતી કરવામાં આવે છે. આપણે અહીં એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરી રહ્યાં છે. જેમને ચીકુની ખેતીમાં સફળતા મેળવી છે.
Sep 1,2023, 13:30 PM IST
Lichi
Success Story: લીચીની ખેતી છોડીને ઉગાડ્યા થાઈ ચીકુ, હવે લાખોની કરે છે કમાણી
sapodilla cultivation: ગુજરાતમાં બાગાયતી પાકોની ખેતીમાં ચીકું પણ એક અગત્યનો પાક છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મોટાપાયે ચીકુની ખેતી કરે છે. ચીકુના સારા ભાવ મળતા હોવાને પગલે હવે ગુજરાતમાં થાઈ ચીકુની પણ ખેતી શરૂ થઈ છે. આપણે અહીં એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરી રહ્યાં છે. જેમને ચીકુની ખેતીમાં સફળતા મેળવી છે. લીચીની ખેતી માટે બિહારનું મુઝફ્ફરપુર એ પ્રખ્યાત છે. જ્યાં એક ખેડૂત ચીકુની ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. ખેડૂત અનિલ કુમારે એક એકરમાં થાઈ ચીકુની ખેતી કરી છે. આ ખેડૂત પાસેથી ચીકુની ખેતીની માહિતી મેળવવા માટે દૂર-દૂરથી ખેડૂતો આવી રહ્યા છે.
Jan 30,2023, 22:07 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ