हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
no longer trust
No longer trust News
Citizens
નાગરિકોને હવે ગુજરાત સરકાર પર એક પૈસાનો પણ ભરોસો નથી, તમે જનતાના સેવક છો માલિક નહી
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત સરકારને જાણે કોઇ પડી જ ન હોય તે પ્રકારે સાવ નિષ્ક્રિય બની ગઇ છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, કોઇ જગ્યાએ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી, કોઇ પણ જગ્યાએ ઓક્સિજન કે યોગ્ય વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. સરકાર સબ સલામત હોવાનાં દાવા કરી રહી છે. મૃત્યુઆંક અને પોઝિટિવ આવનારાઓની સંખ્યામાં ઢાંકપીછોડા કરી રહી છે. જો કે લોકોમાં હવે ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. સરકારની નિષ્ફળતાઓ અંગે લોકોમાં રોષ અને આક્રોષ પણ જોવા મળી રહ્યો છે.
Apr 16,2021, 16:52 PM IST
People
સરકાર પર લોકોને હવે નથી રહ્યો ભરોસો, હાઇકોર્ટની ટકોર સાચી પડી, સ્વયંભૂ કોવિડ વોર્ડ
શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઘરે હોમ આઇશોલેશનની વ્યવસ્થા નથી તેમજ એક જ ઘરમાં બે કે ત્રણથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમિત બને તો તેવા દર્દીઓ માટે પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકાર ની આરોગ્ય સેવા સાથે પૌષ્ટિક આહાર ની સગવડ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.
Apr 12,2021, 19:36 PM IST
Trending news
Coffee
1 ચમચી કોફી વાળની સુંદરતામાં ચારગણો વધારો કરશે, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Tata Nexon
TATA નો કમાલ! લોન્ચ કર્યું NEXON સસ્તુ વેરિએન્ટ, 1.10 લાખ રૂપિયા ઘટી ગઇ કિંમત
Relationship Tips
Relationship Tips: લગ્ન પછી આ 5 ટીપ્સ અપનાવશો તો સાસરામાં પણ મળશે પિયર જેવો પ્રેમ
Jayesh radadiya
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થય
Taarak Mehta Ka Ooltah Chashmah
કેવી હતી Gurucharan Singh Sodhi ની આર્થિક પરિસ્થિતિ? વારંવાર બદલી દેતા હતા Mail ID
loksabha election
સમાજના વટ માટે લડતા ક્ષત્રિયોમાં અંદરોઅંદરની લડાઈ શરૂ, વધુ એક આગેવાનનો મોહભંગ થયો
Phalodi
'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?
Technology News
Smartphone Storage Full થઈ ગયું છે? સ્પેસ કરવા અપનાવો આ 5 ટિપ્સ
Antrum
Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત
budh gochar 2024
બુધ ગ્રહની નીચતા સમાપ્ત, હવે 3 રાશિઓના બધા કામ થશે સફળ, ભાગ્યોદયનો સમય શરુ