हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NZ vs PAK
Nz vs pak News
World Cup 2023
PAK vs NZ: પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત, ન્યૂઝીલેન્ડ સામે 21 રને મેળવી જીત
World Cup 2023: ફખર ઝમાનની સદી અને બાબર આઝમની શાનદાર અડધી સદીની મદદથી પાકિસ્તાને વરસાદના વિઘ્ન વચ્ચે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો છે. આ જીત સાથે પાકિસ્તાનના 8 પોઈન્ટ થઈ ગયા છે અને તેની સેમીમાં પહોંચવાની આશા જીવંત છે.
Nov 4,2023, 19:42 PM IST
T20 World Cup
T20 WC 2022: કઈ ટીમ જીતશે ટ્રોફી? આ ત્રણ દેશ પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક
T20 World Cup 2022 Semifinal: T20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ભારતે જગ્યા બનાવી છે. આ ત્રણ ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે.
Nov 7,2022, 21:50 PM IST
T20 World Cup 2022
T20 WC 2022: સેમીફાઇનલની લાઇનઅપ તૈયાર, કોહલીના લક્કી ગ્રાઉન્ડમાં રમશે ટીમ ઈન ઈન્ડિયા
T20 World Cup 2022: આઈસીસી ટી20 વિશ્વકપ હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપર-12 સ્ટેજમાં તમામ ગ્રુપ મેચ પૂર્ણ થયા બાદ સેમીફાઇનલ માટેની ચાર ટીમ મળી ગઈ છે. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે સેમીમાં જગ્યા બનાવી છે.
Nov 6,2022, 16:54 PM IST
NZ vs PAK
PAK vs NZ: શારજાહમાં પાકિસ્તાનની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
શારજાહના મેદાન પર આઈસીસી ટી20 વિશ્વકપની પોતાની બીજી મેચમાં પાકિસ્તાને સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે પાકિસ્તાન માટે સેમીફાઇનલમાં પહોંચવાનો માર્ગ મોકળો બની ગયો છે.
Oct 26,2021, 23:02 PM IST
New Zealand
PAK Vs NZ: આજે આ તમામ સવાલોનો જવાબ મળી જશે, સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર
પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં ભારતને હરાવ્યું હતું, જ્યારે સુપર 12 રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડની પણ આ પહેલી મેચ છે. ખાસ વાત તો એ છે કે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યા પછી બન્ને ટીમોની વચ્ચે આ પહેલો મુકાબલો છે.
Oct 26,2021, 17:25 PM IST
pak vs nz
PAK માં હાઇ વોલ્ટેજ ડ્રામા, કીવી ટીમને બતાવ્યો ઠેંગો, મેચ શરૂ થતાં પહેલાં જ ટૂર રદ
ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમે પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થતાં પહેલાં સુરક્ષાને ખતરો હોવાનો હવાલો આપતાં પાકિસ્તાનનો પોતાનો વર્તમાન પ્રવાસ રદ કરી દીધો છે.
Sep 17,2021, 16:22 PM IST
Kane Williamson
PAK vs NZ: કેન વિલિયમસને સતત ત્રીજી ટેસ્ટમાં ફટકારી સદી, ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમા
આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનની ખુરશી હાસિલ કરનાર કેન વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 140 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિલિયમસનનના ટેસ્ટ કરિયરની 24મી સદી હતી.
Jan 4,2021, 14:33 PM IST
NZ vs PAK
Nz Vs Pak: પાકિસ્તાનને મોટો ઝટકો, અંગુઠામાં ઈજા બાદ બાબર આઝમ બહાર
ન્યૂઝીલેન્ડ સામે આગામી 18 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. બાબર આઝમ ઈજાને કારણે આ સિરીઝમાં રમશે નહીં.
Dec 13,2020, 15:30 PM IST
ટ્રેંટ બોલ્ટ
VIDEO: કિવી તરફથી વનડેમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ખેલાડી બન્યો બોલ્ટ
ન્યૂઝીલેન્ડે આપેલા 267 રનના લક્ષ્ય સામે પાકિસ્તાન ટીમ 47.2 ઓવરમાં 219 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Nov 8,2018, 15:37 PM IST
Trending news
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે
Mineral Water
બજારમાંથી મિનરલ વોટર મંગાવતા ચેતજો! પડી જશો બીમાર, સુરતમાં ફેલ થયા નમૂના