T20 World Cup Match Fixing: તાજેતરમાં ભારત અને શ્રીલંકામાં રમાયેલો ટી20 વિશ્વકપ વિવાદમાં આવી ગયો છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન કેનેડાની ટીમ મેચ ફિક્સિંગના આરોપ હેઠળ શંકાના દાયરામાં આવી ગઈ છે. આઈસીસીએ તેની તપાસ શરૂ કરી છે.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. જો કે, તેના બેટિંગ ફોર્મ અંગે પ્રશ્નો ઉભા થયા છે. ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ તેની કારકિર્દીનો નિર્ણાયક તબક્કો સાબિત થઈ શકે છે. દરમિયાન વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા માટે તૈયાર છે, જેનાથી સ્પર્ધા વધુ તીવ્ર બનશે.
T20 World Cup 2026: ટીમ ઈન્ડિયાની જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'X' પર પોસ્ટ શેર કરીને સૂર્યકુમાર યાદવની સેનાને વધામણી આપી હતી.
ક્રિકેટના મહાકુંભમાં રવિવારનો દિવસ સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ બની ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને સામને ટકરાવાના છે. આ ફાઈનલને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આવતીકાલે રમાનારી ફાઈનલ મેચમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. મેચ દરમિયાન મેઘરાજા વિઘ્ન બને તેવી સંભાવના નહીંવત હોવાથી ક્રિકેટ ફેન્સ આખી મેચની મજા માણી શકશે. અમદાવાદમાં આવતીકાલે મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે. આકાશમાં હળવા વાદળો જોવા મળી શકે છે. દિવસ દરમિયાન કેટલાક અંશે તડકો પણ જોવા મળશે. આવતીકાલે અમદાવાદમાં ગરમી રહી શકે છે અને સવારે તથા સાંજે ઠંડક રહી શકે છે.
Ambalal Patel Prediction For India vs New Zealand T20 World Cup 2026 Final : ગુજરાતના વાતાવરણમાં આજથી વાદળો મંડરાવાના છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 World Cup ની ફાઈનલ રમાવા જઈ રહી છે, ત્યારે આ દરમિયાન વરસાદ આવશે કે નહિ તે જોઈએ
India vs New Zealand T20 World Cup 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે, ત્યારે આ મેચ માટે અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે. પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપતા અમદાવાદ ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડે મહત્વની માહિતી આપી
India vs England Semi Final 2026 Highlight: કેરેબિયન મેદાન પર ક્રિકેટનો એવો રોમાંચ જોવા મળ્યો જેણે કરોડો ચાહકોના ધબકારા વધારી દીધા હતા. T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને એક અત્યંત હાઈ-સ્કોરિંગ થ્રિલરમાં 7 રને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.
Quinton de Kock, T20 World Cup 2026: ટી20 વિશ્વકપ 2026ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ક્વિન્ટન ડીકોકની એક ભૂલ સાઉથ આફ્રિકાની ટીમને ભારે પડી છે. આ ભૂલ મેચમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે.
Tim Seifert and Finn Allen: ટી20 વિશ્વકપ 2026ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની જીતના હીરો ફિન એલન અને ટિમ સાઇફર્ટ રહ્યાં. બંને ખેલાડીઓએ તોફાની બેટિંગ કરી મેચ એકતરફી બનાવી દીધી હતી.
Fastest Century In T20 World Cup: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. એલને 33 બોલમાં 100 રન ફટકાર્યા હતા, જે 2016 T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો હતો.
T20 World Cup: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ટી20 વર્લ્ડ કપની સુપર 8 મેચોમાંની ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચેની મેચ રમાઈ જેમાં દક્ષિણ આફ્રીકાએ ઘર આંગણે ટીમ ઈન્ડિયાને એકદમ સરળતાથી દબદબાભેર હારનો સામનો કરાવ્યો. આ હારમાં કેપ્ટન અને કોચનો એક નિર્ણય ભારે પડી ગયો.
Team India Prediction: આવતીકાલ એટલે કે શનિવાર અને 21 તારીખથી સુપર 8ની મેચી શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ભારતની ટીમ ગ્રુપ એકમાં છે, તેની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે છે, જે 22 તારીખ અને રવિવારના રોજ સાંજે રમાશે, જો કે સુપર 8 શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે ભારતને લઈ ભવિષ્યવાણી કરી છે.
Abhishek Sharma : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યાકુમાર યાદવે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અભિષેક શર્માના રમવા અંગે મોટો ખુલાસો કર્યો છે. સૂર્યાએ જણાવ્યું છે કે અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચમાં રમવા માટે તૈયાર છે.
T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન અફઘાનિસ્તાનની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના પરફોર્મન્સ એનાલિસ્ટ KC રામા સુબ્રમણ્યમને હાર્ટ એટેક આવ્યો છે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે આ સમાચારે ટીમની મુશ્કેલી વધારી દીધી છે.
T20 વિશ્વકપ 2026મા ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ મેદાનમાં ઉતરશે. પરંતુ આ દિવસે બંને દેશોની મહિલા ટીમનો સામનો પણ થવાનો છે.
Ind vs pak Match: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી 20 વર્લ્ડ કપ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પાકિસ્તાને મોટો નિર્ણય લીધો છે.
Jasprit Bumrah Fitness: 7 ફેબ્રુઆરી, એટલે કે આજે T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને USA વચ્ચે એક મોટી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત કરવા માંગશે. જો કે, જસપ્રીત બુમરાહ કદાચ આ મેચમાં રમશે નહીં. તેની પાછળનું વાસ્તવિક કારણ બહાર આવ્યું છે.
T20 World Cup : આજે તમે જે ટુર્નામેન્ટને T20 વર્લ્ડ કપ તરીકે જાણો છો તે એક સમયે વર્લ્ડ T20 તરીકે જાણીતી હતી. પછી એવું શું થયું કે ICCને આ વૈશ્વિક ઇવેન્ટનું નામ બદલવું પડ્યું ? ત્યારે નામ બદલવા પાછળની કહાની શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
ICC T20 WC: ભારત વિરુદ્ધ 15 ફેબ્રુઆરીએ મેચ ન રમવાનો વિવાદ સતત આગળ વધી રહ્યો છે. આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલી વધી શકે છે. પીસીબી વિરુદ્ધ બ્રોડકાસ્ટર કાર્યવાહી કરી શકે છે. બીજીતરફ આઈસીસી પાકિસ્તાનનું 35 મિલિયન ડોલરનું રેવેન્યુ રોકી શકે છે.
pakistan says no to play against india in t20 world cup watch video
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તાજેતરમાં બાંગ્લાદેશને ટેકો આપ્યો હતો અને ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાના તેના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. વધુમાં પાકિસ્તાને પોતે T20 વર્લ્ડ કપ અંગે અનેક ધમકીઓ આપી હતી, જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નારાજ છે.
T20 World Cup : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું છે. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશની ટીમ આ ICC ટુર્નામેન્ટમાં રમશે કે નહીં તે અંગેનો નિર્ણય 21 જાન્યુઆરીએ લેવામાં આવશે.