हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Omicron cases in India
Omicron cases in india News
corona in india
ભારતમાં કોરોનાનો ધડાકો, રેકોર્ડ ગતિએ કોરોનાના કેસ થઈ રહ્યા છે ડબલ, ચિંતા વધારી!
શુક્રવારે કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. આ આંકડો ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ હતો. ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો હતો.
Jan 15,2022, 10:13 AM IST
Omicron cases in India
મહારાષ્ટ્રમાં 36 હજાર, દિલ્હીમાં 15 હજારથી વધુ કેસ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ
આજે મહારાષ્ટ્રમાં કોરોનાના 36,265 નવા કેસ નોંધાયા છે. 13 લોકોના મોત થયા છે અને 8,907 લોકો સાજા થયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 79 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 876 કેસ નોંધાયા છે.
Jan 6,2022, 22:58 PM IST
Dr Guleria Omicron News
દેશમાં ફરી વધી રહ્યાં છે કોરોના કેસ, AIIMS ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ- ભૂલથી પણ ન કરો
AIIMS ચીફ રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના (Corona Omicron News In India) સામે લડવા માટે વેક્સીનેશન ખુબ જરૂરી છે. માસ્ક લગાવો અને ભીડથી બચીને રહેવાનું છે. બધાએ સાવચેત રહેવાની જરૂર છે.
Jan 6,2022, 21:24 PM IST
Omicron
Omicron ને લઇને વિદેશી વૈજ્ઞાનિકનો મોટો દાવો, ભારતને લઇને કહી આ વાત
ગયા વર્ષ 2020ની જેમ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોને (Omicron) પણ ઘણા રાજ્યોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. એવામાં ઓમિક્રોન અને ભારતને લઇને ચિંતાજનક સમાચાર આવ્યા છે.
Jan 2,2022, 10:35 AM IST
Omicron
ઓમિક્રોનના જોખમ વચ્ચે મોટા સમાચાર! બીજા ડોઝ બાદ આટલા સમય પછી મળશે બૂસ્ટર ડોઝ
ભારતની 61 ટકાથી વધુ વસ્તીને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. જ્યારે 90 ટકા જેટલી વસ્તીને પહેલો ડોઝ મળેલો છે.
Dec 27,2021, 9:35 AM IST
Omicron
ઓમિક્રોનનું આ છે સૌથી પહેલું લક્ષણ, જેની તમે આ રીતે કરી શકો છો ઓળખ, ખાસ જાણો
કોરોના (Corona) વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ જલદી દેખાઈ જાય છે, એવા સંકેત મળ્યા છે. કહેવાય છે કે ઓમિક્રોનના કારણે બીમાર થતા પહેલા જ તમે આ લક્ષણ મહેસૂસ કરી શકો છે.
Dec 27,2021, 8:33 AM IST
Ministry of Health
ભારતમાં જલદી લાગી શકે છે કડક પ્રતિબંધ, કેન્દ્રએ રાજ્યોને આપ્યો ખાસ નિર્દેશ
ક્રિસમસ અને નવા વર્ષ પહેલા કોરોનાના ઓમિક્રોન (Omicron) વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી ચેતવણી આપી છે.
Dec 21,2021, 22:01 PM IST
Omicron cases in India
14માં રાજ્યમાં ફેલાયો ઓમિક્રોન, જમ્મુમાં મળ્યા 3 સંક્રમિત, મહારાષ્ટ્રમાં 11 નવા કેસ
ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ નવો વેરિએન્ટ દેશના 14 પ્રદેશોમાં પહોંચી ગયો છે.
Dec 21,2021, 21:34 PM IST
Omicron
ભારતમાં નોંધાયેલા ઓમિક્રોનના તમામ દર્દીઓમાં આ એક વાત છે કોમન, થઈ જજો સાવધાન
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ડેલ્ટા સહિત અન્ય વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવતો વાયરસ માનવામાં આવી રહ્યો છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાવવા પાછળ તેનું મુખ્ય કારણ અસામાન્ય રીતે મ્યૂટેટ થવું મનાય છે.
Dec 9,2021, 18:06 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા