हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
32/ 2
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
operation agentraj
Operation agentraj News
breaking news
મહેસાણામાં એજન્ટોએ ખોલી છે લૂંટની દુકાન, VIDEOમાં જુઓ કેવી રીતે ચાલે છે ષડયંત્ર?
મહેસાણામાં ધોળા દિવસે એજન્ટો ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં જ એજન્ટોએ લૂંટની દુકાન ખોલી છે. તેઓ અલગ અલગ સરકારી કામના અલગ અલગ ભાવ ચાલે છે. ઊંઝા મામલદાર કચેરી બહાર એજન્ટોએ રીતસરનો અડ્ડો જમાવ્યો છે. તો વીડિયોમાં જુઓ કેવી રીતે ચાલે છે ગરીબોને લૂંટવાનું ષડયંત્ર?
Feb 2,2023, 15:48 PM IST
Rajkot
રાજકોટમાં એજન્ટરાજ! પૈસા આપો તો જ કામ થાય, સરકારી કચેરીઓનું નગ્ન સત્ય!
ZEE 24 કલાકે અનેક સરકારી કચેરીઓમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તમામ સ્ટિંગ ઓપરેશનમાં એક વાત સીધી રીતે આ એજન્ટો જ બતાવી રહ્યા છે કે, જનતાનું કોઈ નાનામાં નાનું કામ પણ આસાનીથી થતું નથી. ભ્રષ્ટ અધિકારીઓને પ્રસાદી ના ધરાવો તો તમારાં ચપ્પલ ઘસાઈ જાય પરંતુ તમારું કામ થતું નથી.
Feb 2,2023, 15:20 PM IST
gujarat news
અમદાવાદમાં એજન્ટરાજ! ભાજપે કહ્યું ટીવીમાં બુમો ના પાડો, કોંગ્રેસે કહ્યું કામ બોલશે!
Feb 2,2023, 15:02 PM IST
gujarat news
સુરતમાં ઝી24કલાકનો કેમેરો જોઈને ભાગ્યા સરકારી બાબુઓના વહીવટદાર એજન્ટો!
એ પણ એટલું જ સત્ય છેકે, એ એજન્ટો તો માત્ર મહોરું છે અસલી ગુનેગાર તો કચેરીઓમાં બેસેલાં ઉચ્ચ અધિકારીઓ છે જે એજન્ટો પાસેથી મોટી કટકી લઈને કામ કરી આપે છે. અરજદારો કહે છેકે, 60 થી 100 રૂપિયામાં નીકળતા રાશન કાર્ડ કઢાવવા લેવાય છે 5 હજાર રૂપિયા. સરકારી કચેરીઓમાં આવકાના દાખલા માટે પણ ફોર્મ નથી આપતા.
Feb 2,2023, 14:13 PM IST
gujarat news
ઝી24કલાકના સ્ટીંગ ઓપરેશનમાં એજન્ટરાજનો પર્દાફાશ, શું કહી રહ્યાં છે 'બાબુઓના એજન્ટો'
સરકાર ભલે સેવાસેતુનું આયોજન કરીને પોતાની છબીને ચળકાવવાનો પ્રયાસ કરે પરંતુ ભ્રષ્ટાચારે એવી માઝા મૂકી છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ બાબુઓએ જ પોતાના એજન્ટોને બેસાડી દીધા છે. માંજલપુર કચેરી બહાર પહેલાં અમારો ભેટો થયો હરીશ નામના એજન્ટ સાથે.
Feb 2,2023, 14:05 PM IST
Trending news
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!
Stock Market Shocking Stock
આ શેરના નામે રહ્યું 2024: રાતોરાત આપ્યું 6692535% નું રિટર્ન, એકનો તો ₹10.45 લાખ પાર
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO