patients

સ્વાસ્થ્ય સેવાઓની તમામ માહિતી એક જ પોર્ટલ પર, હેલ્થ ઇમરજન્સીમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આશિષ વેબપોર્ટલ

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની સ્વાસ્થ્ય સંબંધિત નવતર પહેલના ભાગરૂપે “આશિષ” Ahmedabad approach to Strengthen Health Information System વેબપોર્ટલ વિકસાવવામાં આવ્યું છે

Oct 12, 2021, 04:52 PM IST

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બન્યો બેકાબુ, હોસ્પિટલો મોટી સંખ્યામાં દર્દીઓથી ઊભરાઈ

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને જુદી જુદી ઋતુજન્ય બીમારીને લઇને જી.જી.હોસ્પિટલ ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓથી ઊભરાઈ રહી છે

Sep 21, 2021, 04:04 PM IST

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આગ, દર્દી અને ડોક્ટરોનું દિલધડક રેસક્યું શરૂ

શહેરની સિવિલ હોસ્પિટલમાં ભયાનક આગની ઘટના બની છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગના પાંચમા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. જેના કારણે થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી. ઓપીડીમાં હાજર તમામ દર્દી અને ડોક્ટર્સનું રેસક્યું કરવામાં આવ્યું હતું. તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

Sep 8, 2021, 04:15 PM IST

શું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત

કોરોના મહામારીની (Coronavirus) બીજી લહેરનો ભલે કહેર ઓછો થઈ ગયો હોય તેમ છતાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સરકારને ભય પણ છે. નિષણાંતોનું કહેવું છે કે, લોકોએ ફરીથી બેદરકારી દાખવી તો બીમારી પહેલા જેવો કહેર વર્તાવી શકે છે.

Jun 14, 2021, 08:59 PM IST

સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સેવામાં ફરજ નિભાવતાં દંપતિ:કોરોના વોરિયર્સને સલામ

* 'દાખલથી ડિસ્ચાર્જ' સુધીની જવાબદારી નિભાવતા 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમના સભ્યો

Jun 11, 2021, 11:57 PM IST

બ્લેક ફંગસ બાદ વ્હાઈટ ફંગસના કેસ સામે આવ્યા, વડોદરામાં એસ્પરજીલોસિસના ત્રણેય દર્દીઓ

વડોદરામાં (Vadodara) બ્લેક ફંગસ (Black Fungus) બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ સામે આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Vadodara Sayaji Hospital) વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા છે

May 25, 2021, 12:21 PM IST

ગુજરાતનો પહેલો કિસ્સો : 15 વર્ષના કિશોરનો થયો મ્યુકોરમાઈકોસિસ, સર્જરીમાં દાંત કાઢવા પડ્યા

  • ઓપરેશન કરીને તેનો કિશોરનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા
  • નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે ત્યારે તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું. કોરોના થયા બાદ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું

May 21, 2021, 04:03 PM IST

ધન્વન્તરિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અસુવિધા ન થાય તે માટે ખાસ આયોજન

યુઘ્ઘના ધોરણે કાર્યરત થયેલી આ  હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ થતાં જ  "કન્વીનીયન્સ કીટ" ની વહેંચણી કરવામાં આવી હતી. અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા  દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

Apr 26, 2021, 07:48 PM IST

ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાઇનો, ગાડીમાં સારવાર લેવા મજબુર

જિલ્લાના મુખ્ય મથક ભુજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે લોકો બેદરકારીનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલ જી.કે જનરલ હોસ્પિટલમાં 56 બેડ ખાલી છે. જો કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગેલી છે. લોકો પોતાનાં સ્વજનની સારવાર માટે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને કારમાં લાઇનો લગાવીને સારવારમાં પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. 

Apr 23, 2021, 04:52 PM IST

આ છે ગુજરાતમાં દર્દીઓની સ્થિતિ? સરકાર કહે છે ઇન્જેક્શન મળશે, કમિશ્નરે કહ્યું નહી મળે !

ગુજરાતમાં કોરોનાની સ્થિતી બેકાબુ બની ચુકી છે. હાલમાં ન તો ક્યાંય સારવાર માટે બેડ મળી રહ્યા છે, ન તો ટેસ્ટ થઇ રહ્યા છે, સારવાર માટે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો નથી મળી રહ્યા, ન તો સ્મશાનમાં જગ્યા છે. તેવામાં સરકાર કંઇક અલગ કહી રહી છે. સરકારનાં કંઇક અધિકારીઓ કંઇક અલગ કહી રહ્યા છે. તો સત્તા પક્ષનું સંગઠન કંઇક નવું જ કરી રહ્યું છે. તેવામાં નાગરિકોની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, હોમ કેરમાં રહેલા દર્દીઓને પણ જરૂર પડ્યે રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહેશે. 

Apr 20, 2021, 05:30 PM IST

AHMEDABAD: સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે હેલ્પ લાઇને ડેસ્ક શરૂ કરાયો

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ દર્દીઓના સ્વજનોને જરુરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવા તાકીદ કરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને  હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. 

Apr 19, 2021, 09:43 PM IST

Jamnagar: આ તો હોસ્પિટલ છે કે ઢોરવાડો? સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલા કુસ્તી કરે છે

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરૂ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ માણસો માટે છે કે પશુઓ માટે તે નક્કી કરવું તંત્ર માટે મુશ્કેલ બન્યું છે. કારણ કે જેટલા લોકો હોસ્પિટલમાં ફરતા હોય છે તેટલા જ પશુઓ પણ હોસ્પિટલમાં ફરતા હોય છે. હોસ્પિટલમાં વર્ષે કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવ્યા હોવા છતા પણ હોસ્પિટલનાં કમ્પાઉન્ડ જ નહી પરંતુ હોસ્પિટલની અંદરની લોબી અને ઓપીડી હોલમાં પ્રાણીઓ બેસી રહે છે. કેટલીક વખત તો હોસ્પિટલની લોબીમાં માણસો અને ગાયો સામસામે થઇ જાય છે. 

Mar 26, 2021, 08:45 PM IST

અમદાવાદ :COVID 19 માટે તૈયાર કરાયેલ રેલવે કોચ ધુળ ખાય છે, દર્દીઓને બહાર રિફર કરાય છે

ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાનો હાહાકાર વધ્યો છે. જેના કારણે પ્રાથમિક તબક્કે રેલવેના ડબ્બામાં દર્દીઓને આઇસોલેટ કરવા માટેની યોજના બનાવવામાં આવી હતી. જેના કારણે રેલવેના કોચમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં 60 ડબા આઇસોલેશન સેન્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા 8 મહિનાથી એક પણ દર્દી અહીં આવ્યો નથી. જ્યારથી તૈયાર કરાયા ત્યારથી એક પણ દર્દીને અહીં રાખવામાં આવ્યો નથી.

Dec 5, 2020, 09:14 PM IST

સરકારના 1500 બેડ ખાલી હોવાના દાવા વચ્ચે દર્દીઓને 68 કિલોમીટર દુર કરમસદ મોકલાય છે

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ચુકી છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 354 પોઝિટિવ દર્દી નોંઘાયા હતા. શહેરમા કોરોનાના કેસો વધતા હોસ્પિટલમાં બેડોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 જેટલા બેડ ખાલી હોવા છતા પણ અમદાવાદના દર્દીઓને 68 કિલોમીટર દુર કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જરૂર પડ્યે આણંદ અને ખેડાની હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવશે. 

Nov 22, 2020, 08:56 PM IST
Surat Doctors and corona patients played garba in Covid Hospital PT1M41S

સુરત: કોવિડ હોસ્પિટલમાં ડૉક્ટર-દર્દીઓ ગરબે ઘૂમ્યા

Surat: Doctors and corona patients played garba in Covid Hospital. watch video.

Sep 8, 2020, 12:15 PM IST

સુરતીમાં કોરોના અંગે ખુશીના સમાચાર, એક જ દિવસમાં 75 દર્દીઓ ડિસ્ચાર્જ

કોરોના મામલે રાજ્યમાં બીજા ક્રમે આવતા સુરતમાં કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. જો કે, ગઇકાલે સુરતમાં 686 કેસ હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં આજે 20 નવા કેસ સામે આવ્યા છે

May 4, 2020, 09:34 PM IST
26 Patients Discharged From Ahmedabad Samaras Hospital PT3M25S

અમદાવાદ સમરસ હોસ્પિટલથી 26 દર્દીઓ ડિસ્ચાર્જ

26 Patients Discharged From Ahmedabad Samaras Hospital

May 1, 2020, 08:10 PM IST

કોરોના અંગે IIT જોધપુરનું મહત્વનું સંશોધન, અમેરિકાએ પણ પકડ્યાં કાન સંશોધનને પ્રકાશિત કર્યું

IIT જોધપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે, લક્ષણ ન હોય તેવા દર્દીઓની પણ ઓળખ થઇ શકે છે. 

Apr 27, 2020, 10:33 PM IST

જેતપુરમાં એમ્બ્યુલન્સ નહી મળતા વિધવા માતાએ રેકડીમાં પુત્રને લઇ જવા મજબુર

કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધારે અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગરીબોનાં ઘરમાં જ્યારે બિમારી પ્રવેશે છે ત્યારે તેની સ્થિતી આર્થિક અને શારીરિક બંન્ને રીતે પડી ભાંગતો હોય છે. જેતપુરમાં આવો જ એક માનવતાને શરમજનક સ્થિતીમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે.

Apr 13, 2020, 06:34 PM IST