Jeweller Share: આ કંપનીએ સોમવારે અને 17 માર્ચના રોજ જણાવ્યું હતું કે તેના બોર્ડે 1,510 કરોડ રૂપિયાના દેવાની ચુકવણી માટે ધિરાણકર્તાઓના જૂથને પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા 51.71 કરોડ શેર ફાળવવાની મંજૂરી આપી છે. સોમવારે અને 17 માર્ચના રોજ કંપનીના શેર 2% ઘટીને 13.70 રૂપિયા પર બંધ થયા હતા.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પર 30 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણીતાએ ફરિયાદમાં સાસુના આડા સંબંધો અંગે પણ આરોપો લગાવ્યા હતા. આ અંગે પોતાના પતિને પણ સમગ્ર બાબતે જાણ હોવાનું કહ્યું હતું.