8th Pay Commission latest Update: કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પગાર પંચે કર્મચારી સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો મંગાવવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં, આઠમા પગાર પંચે એક મુખ્ય અપડેટ આપ્યું છે.
8th Pay Commission Latest Updates: 8મા પગાર પંચની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભવિષ્યના પગાર નક્કી કરશે. પેન્શનમાં કેવી રીતે ફેરફાર થશે? કયા ભથ્થાં ઉપલબ્ધ થશે? આ વખતે, 8મા પગાર પંચ વધુ પારદર્શક અને સમાવિષ્ટ દેખાય છે.
8th Pay Commission: નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની કુલ સંખ્યા 1.1 કરોડથી વધુ છે. આ લોકો આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. બજેટમાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત થવાની અપેક્ષા છે.
8th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને છેલ્લા થોડા સમયથી અસંતોષ છે, હવે તેઓ કહી રહ્યા છે કે એક નાનો વધારો નહીં, પરંતુ ઈતિહાસનો સૌથી મોટો પગાર વધારો અને પેન્શન વધારો કરવામાં આવે. યુનિયનો પણ તેને લઈને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
8th pay commission: દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ રાજ્યએ 8મા પગાર પંચની લાગુ કરવા માટે પહેલું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ, સરકારે પણ તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે.
8th Pay Commission Update: 8મા પગાર પંચ પર મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે તેના વિશે સંસદમાં જવાબ આપ્યો હતો, મહત્વનું છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બરના રોજ પુરો થઈ રહ્યો છે.
Pensioners Important News: જો પેન્શનરો આ એક કામ નહીં કરે તો તેમને આવતા મહિને તેમના પેન્શન ચુકવવામાં આવશે નહીં. 30 નવેમ્બર સબમિટ કરવાની છેલ્લી તક છે.
8th pay commission: 7મા પગાર પંચની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરી થઈ રહી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, 8મું પગાર પંચ સ્વાભાવિક રીતે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ જશે, પરંતુ ToRમાં આ તારીખ સામેલ ન થતાં પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
8th Pay Commission: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 8મા પગાર પંચ હેઠળ સંદર્ભની શરતો (TOR) માં કેટલાક ફેરફારો માટે અપીલ કરી છે અને એક પત્રમાં આની વિગતવાર માહિતી આપી છે.
CCS Pension Rules: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો જેમાં દાવો કરાયો હતો કે સરકાર પેન્શનર્સના મોંઘવારી રાહત ભથ્થાને બંધ કરવાની છે. પરંતુ હવે પીઆઈબી ફેક્ટ ચેક તરફથી આ મામલે હકીકત જણાવવામાં આવી છે.
8th Pay Commission: સંગઠનનું કહેવું છે કે 8મા પગાર પંચના ToR દ્વારા 2014 માં 7મા પગાર પંચના નોટિફિકેશનમાં પેન્શન અને નિવૃત્તિ લાભોની સમીક્ષા સંબંધિત ભાગ દૂર કરવામાં આવ્યો છે.
8th pay commission latest news: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા 10 મહિના પછી, લગભગ 1.25 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની પ્રગતિની રાહ જોઈ રહ્યા છે. જોકે, 10 મહિના પછી પણ કોઈ ખાસ અપડેટ નથી, ચાલો જાણીએ પેચ ક્યા ફસાયો છે.
8th pay commission: કેન્દ્રીય મંત્રીમંડળે કેબિનેટની બેઠકમાં 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) માં 3% નો વધારો જાહેર કર્યો છે. નાણાં મંત્રાલયે હવે પગાર સુધારો અને બાકી રકમ ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે અપડેટ આપ્યું છે.
કેન્દ્ર સરકારે તેના કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી સુવિધા શરૂ કરી છે. હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ના સભ્ય કર્મચારીઓ પાસે એક વખત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં સ્વિચ કરવાનો વિકલ્પ હશે. આ ફેરફાર સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.
DA Hike: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જેની રાહ જોઈ રહ્યા છે, તેની વિશે હવે સારા સમાચાર મળી શકે છે. છેલ્લા બે મહિનાના આકડા દર્શાવે છે કે કર્મચારી અને પેન્સનરોને ભથ્થામાં વધારે મળી જશે, જો કે તેને લઈ પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ક્યારે સરકાર આ ખુશખબર આપી શકે છે.
8th Pay Commission: નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં 8મા પગાર પંચ અંગે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ સંદર્ભમાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને રાજ્ય સરકારો પાસેથી ઇનપુટ્સ માંગવામાં આવ્યા છે.
Pension Scheme : સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિધવા મહિલાઓ, વૃદ્ધો અને અપંગ લોકોને દર મહિને 1100 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
8th Pay Commission: 8મું પગાર પંચ લગભગ 35 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 67 લાખથી વધુ પેન્શનરો માટે ચર્ચાનો વિષય બની ગયું છે. દરેક વ્યક્તિ સંભવિત પગાર વધારા અને પેન્શન વધારા અંગે આશાવાદી છે.
8th Pay Commsiion: આઠમાં પગાર પંચની કર્મચારીઓ અને પેન્શનર્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે જો સરકાર નવું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરે તો પેન્શનમાં જંગી વધારો થઈ શકે છે.
8th Pay Commission: દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સરકાર તરફથી મોટા સમાચાર મળી શકે છે. 8મા પગાર પંચ અંગે ચર્ચા હવે તેજ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સરકાર આ દિશામાં મોટું પગલું લઈ શકે છે. મોટા ભાગના સરકારી કર્મચારીઓને તેનો ફાયદો થઈ શકે છે.
ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. એટલે કે રાજ્યમાં જે પેન્શનરો છે તેને સરકારના આ નિર્ણયથી મોટો લાભ થશે.
7th pay commission: દેશના 1.25 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ફરી એકવાર મોંઘવારી ભથ્થાની ભેટ મળી છે. વધેલા મોંઘવારી ભથ્થાને ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે એક નવીનતમ અપડેટ પણ બહાર આવી છે. ચાલો આપણે મોંઘવારી ભથ્થામાં વધારા પછી પગાર વિશે વિગતવાર વાત કરીએ…