हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
154/ 5
(19)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pesticides
Pesticides News
farmers
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડી
Big Annoucement : સહકારિતા દિવસ પર ગુજરાતના ખેડૂતો માટે ખાસ જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAP પર 50 ટકા સબસિડીની જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAPને પ્રોત્સાહન આપવા જાહેરાત...
Jul 6,2024, 16:22 PM IST
farmers
લો બોલો...જગતના તાતને છેતર્યા, જંતુનાશક દવાઓમાં મોટી ગોલમાલ સામે આવી
ગુજરાતના ખેડૂતોને જંતુનાશક દવાના નામે આ શું આપ્યું? પહેલા ખાતર અને બિયારણ બાદ હવે રાજ્યના ખેડૂતો જંતુનાશક દવાના નામે પણ છેતરાયા હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં પાક પર છાંટવામાં આવતી દવાઓ બોગસ નીકળી રહી હોવાનું ધ્યાનમાં આવતા હડકંપ મચ્યો છે.
Sep 1,2023, 11:17 AM IST
Big News
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર : સરકારે ખાતરને લઈને કરી આ જાહેરાત
Gujarat Farmers : રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ કરવા રાજય સરકારનો નિર્ધાર... સબસીડાઈઝ યુરિયા ખાતરના ઓધૌગિક વપરાશ અટકાવવા એક્શન પ્લાન તૈયાર:આવા કૃત્યમાં સંડોવાયેલ ઉદ્યોગગૃહો, ખાતર વિક્રેતાઓ કે સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે... ખાતર વિતરણ વ્યવસ્થાના સુદ્રઢ આયોજન માટે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
May 9,2023, 16:33 PM IST
vapi
ખેતરમાં જંતુનાશક દવાને બદલે નંખાતુ ઝેર, કૌભાંડના તાર લખનઉ સુધી પહોંચ્યા
વાપીમાં જંતુનાશક દવાઓ બનાવતી કેટલીક જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ લોગો અને નકલી બેચ નંબર અને બારકોડ લગાવી નકલી દવાઓનું વેચાણ કરવાનું એક કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ત્યારે વાપીની ચાર મોટી જાણીતી કંપનીઓના લોગો સાથે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા નવલકિશોર દૂબે નામના આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 21,2022, 15:10 PM IST
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યાં છે એવુ કામ, જેનાથી વૈજ્ઞાનિકોની પણ વધી ગઈ ચિંતા
Sep 4,2021, 8:54 AM IST
Agriculture
આગામી સમયમાં વધતી માંગની પહોંચી વળવા માટે કૃષિમાં આ ફેરફાર જરૂરી!
વધતી માનવતા અને તેનાથી પણ ઝડપથી વધી રહેલી તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્ર (Agriculture sector) એ તૈયાર રહેવું જરૂરી છે.
Jun 8,2021, 15:50 PM IST
ખેડૂતની આત્મહત્યા
ખેડૂતની આત્મહત્યા માટે હાથવગી રહેતી જંતુનાશક દવાને સાચવવામાં આવે છે લોકરમાં
મહેસાણા જિલ્લાના એક ગામે નવતર પ્રયાસ કરાયો છે, જેમાં જંતુનાશક દવાઓને ગામની એક જ જગ્યા પર લોકરમાં રાખવામાં આવે છે. ખેડૂત પરિવાર જો દવા લે તો તેની એન્ટ્રી થયા બાદ જ દવા આપવામાં આવે છે
Sep 10,2020, 11:33 AM IST
banaskantha
બનાસકાંઠા: તીડનાં મામલે સ્થાનિકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
બનાસકાંઠા: વાવના અસારા ગામના અસારાવાસ વિસ્તારમાં તીડના ઈંડા દેખાયા હતા. દવા છાંટી તીડનો નાશ કરાયો પણ ઈંડા રહી ગયા હતા. હજારોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થયા. સ્થાનિકોની રજૂઆતનું પરિણામ શૂન્ય નીવડ્યું છે. દવાનો છંટકાવ કરી તીડના બચ્ચાં અને ઈંડા નાશ કરાય તેવી લોકોએ માંગ કરી છે.
Jul 12,2019, 13:56 PM IST
Trending news
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
આ 4 આદત ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!
Stock Market Shocking Stock
આ શેરના નામે રહ્યું 2024: રાતોરાત આપ્યું 6692535% નું રિટર્ન, એકનો તો ₹10.45 લાખ પાર
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
Gold rate
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Myanmar war
'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ