हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
poisonous snake
Poisonous snake News
poisonous snake
મહિલાએ રૂમ ખોલતાં જ બેડ પર એવું જોયું કે ફફડી ગઈ! 6 ફૂટ હતી લંબાઈ, જબરદસ્ત છે સ્ટોરી
સીબીએસ ન્યૂઝ અનુસાર, સોમવારે ક્વીન્સલેન્ડમાં એક મહિલા તેના પલંગમાં 6 ફૂટ લાંબા ઈસ્ટર્ન બ્રાઉન સાપને જોઈને ડરી ગઈ હતી. તે ચાદર બદલવા રૂમમાં ગઈ પણ ત્યાં સાપ હાજર હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Mar 23,2023, 14:50 PM IST
gujarat
મહિલાને કરડવું ભારે પડ્યું! સાપને બોટલમાં ભરી મહિલા હોસ્પિટલ પહોંચી તો...
કોઠારીયા સોલવન્ટ પચ્ચીસ વારીયામાં રહેતાં દૂર્ગાબેન બબ્બનભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના મહિલાને સવારે ઘરે સુતા હતાં ત્યારે હાથમાં નાનકડા સાપે દંશ મારતાં તેઓ જાગી ગયા હતાં. દેકારો મચાવતાં તેમનો પુત્ર જાગી ગયો હતો અને સાપને લાકડી ફટકારી મારી નાંખ્યો હતો.
Feb 22,2023, 18:13 PM IST
Snakes
માણસ હજી અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો, સાપને મારતા પહેલા આ માહિતી જરૂર જાણી લેવી
મંદિરમાં સાપ જોતાની સાથે લોકો દૂધ પીવડાવે છે, અને એ જ સાપને ઘરની આસપાસ જોતા દુશ્મન ગણી મારવાનો પ્રયત્ન કરે છે. તેનું કારણ છે કે, સાપ વિશેની ઓછી જાણકારી કે ખોટી જાણકારી. ગુજરાતના દહેગામમાં પણ આજે નાગ અને નાગણને મારી નાંખવાનો કિસ્સો સામે આવ્યો છે. લોકોએ અંધશ્રદ્ધામાં આવીને નાગ-નાગણને મોતને ઘાટ ઉતાર્યા. આવામાં દરેકને સાપ વિશે સમજ હોવી જરૂરી છે. તો આવો આજ સાપની દુનિયામાં ડોકિયું કરી તેની સામાન્ય જાણકારી મેળવીએ.
Jun 12,2021, 12:06 PM IST
સાપ
ખેડૂતને ઝેરીલા સર્પે ડંખ મારતા ગુસ્સામાં આવીને ખેડૂતે સાપને જ બચકા ભર્યા
ગુસ્સો ક્યારે અને શું કરાવે તે કહેવું મુશ્કેલ છે. ગુસ્સાની ચરમસીમા એટલી હદ વટાવી જાય કે માણસે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ કૈક વિચિત્ર કહી શકાય એવો કિસ્સો મહિસાગરમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે તેને પોતાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો બનાવ સંતરામપુરના અંજણવા ગામનો છે. જ્યા ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપ નેજ બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો હતો.
May 4,2019, 21:04 PM IST
Trending news
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Aishwarya Rai Bachchan
ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો
Gujarart
પાછું ગુજરાતમાં નવું આવ્યું! યુટ્યુબમાં જોઈ યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફા
Allu Arjun
અલ્લુ અર્જૂન પર કાર્યવાહી કરવા માટે કેમ આતુર છે રેવંત રેડ્ડીની સરકાર...શું છે મામલો
belly fat
ડાયટિંગ કે એક્સરસાઈઝથી નહીં, લીંબુની છાલથી ઓગળી જશે પેટની ચરબી, જાણો કેવી રીતે ?
pakistan
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક, 25-30 લોકોના મોત થયા હોવાના અહેવાલ
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો