prakash jha

'આશ્રમ 2'નું ટ્રેલર રિલીઝ, પહેલાં કરતાં વધુ ખતરનાક અવતારમાં જોવા મળશે બોબી દેઓલ

થોડા દિવસો પહેલાં જ વેબ સીરીઝ 'આશ્રમ'  (Aashram)  રિલીઝ થઇ હતી. જલદી જ તેની બીજી સિઝન પણ આવવાની છે, જેનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલ (Bobby Deol) નું પાત્ર આ સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું

Oct 29, 2020, 07:04 PM IST

આશ્રમ: પ્રકાશ ઝા વિરૂદ્ધ વિરોધ થયો તેજ, ટ્રેંડ કરી રહ્યો છે આ હેશટેગ

ફિલ્મ નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha) વિરૂદ્ધ હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર પ્રકાશ ઝા વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નારાજ લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

Oct 28, 2020, 12:46 PM IST

Ashram-2 નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ

  • સતત લોકોની ટ્વીટ સામે આવી રહી છે, જેમા માંગ કરવામાં આવી રહી છે કે, પ્રકાશ ઝાની આશ્રમ વેબસીરિઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
  • બીજી સીઝન પવધુ ધમાકેદાર લાગી રહી છે. 11 નવેમ્બર, 2020 થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર ફ્રીમાં સ્ટ્રીમ થશે

Oct 24, 2020, 10:32 AM IST

આહનાએ પહેલા બતાવી બહાદુરી અને પછી બેસી ગઈ પાણીમાં, પોતું ફેરવતા કહ્યું કે...

બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમારે હાલમાં ફિલ્મમેકર પ્રકાશ ઝા પર તેના વિશે અણછાજતી કમેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે આ વિવાદ બહુ વધી જતા આહનાએ આખી વાત પર ઠંડું પાણી રેડી દેતું નિવેદન આપ્યું છે.

May 16, 2019, 09:14 AM IST