हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Purna river
Purna river News
Navsari
નવસારીનું વર્ષોનું સપનું થશે સાકાર, હવે પાણી માટે બેડું ઉઠાવવું નહિ પડે
Water Crises : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીની મુલાકાતે... 110 કરોડના ખર્ચે બનેલા પૂર્ણા ટાઈટલ ડેમનું કર્યુ ખાત મૂહૂર્ત... ધમડાછામાં 40 કરોડના ખર્ચે તૈયાર બ્રિજનું કર્યુ લોકાર્પણ...
Apr 18,2023, 15:26 PM IST
Banks
NAVSARI માં પુર્ણા નદી બે કાંઠે, બે પુલ ડુબ્યા, બે ગામ સંપર્ક વિહોણા
સહિત ઉપરવાસના જિલ્લાઓમાં સતત બે દિવસ પડેલા અનરાધાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. જેમાં નવસારીના ઉપરના મહુવા અને વાલોડ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેને કારણે લોકમાતા પૂર્ણા નદીમાં પાણી વધતા નવસારીના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ પુલ નદીમાં ગરકાવ થયો હતો. જેને કારણે કુરેલ, વચ્છરવાડ સહિતના અંદાજે 10 ગામોને 13 કિમીનો લાંબો ચકરાવો મારવો પડ્યો હતો.
Jul 9,2022, 23:40 PM IST
ડાંગ
ડાંગના ફોરેસ્ટ કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન, 300 વિદ્યાર્થીઓને બચાવ્યા
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે સુબિરના મહાલ ખાતે પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓને મહાલના વન વિભાગના રેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે.
Aug 6,2019, 12:29 PM IST
ડાંગ
ડાંગ: પૂર્ણા નદીના પાણી શાળામાં ભરાઇ જતા 300 વિદ્યાર્થિઓનું રેસક્યૂ કરાયું
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે સુબિરના મહાલ ખાતે પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
Aug 6,2019, 10:40 AM IST
Trending news
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય