navsari

ટ્રક ચાલક પોલીસને તલવાર બતાવી બિભત્સ શબ્દો બોલતો વિડીયો થયો Viral

બિનજરૂરી રીતે ટ્રકના સાઈડ મિરર તોડી નાખતા પોલીસ પર ભડક્યો હતો. જેથી ભડકેલા ડ્રાઈવરે પોતાના કાંચના બદલામાં પોલીસને રૂપિયા ચૂકવવા માટે જણાવ્યું. સાથે જ તેમણે પોલીસને તલવાર બતાવી ધમકાવ્યા હતા. 

May 24, 2021, 07:02 AM IST

'તૌકતે' ના લીધે દરિયામાં કરંટ સર્જાતા મોજા ઉછળ્યા, અનેક જગ્યાએ વરસાદથી ઠંડક પ્રસરી

મુખ્યમંત્રીના અનુસાર હાલ વાવાઝોડું વેરાવળથી 570 કિલોમીટર દુર છે. પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. 

May 16, 2021, 06:44 PM IST

તૌક્તે સાયક્લોનના જોખમને ટાળવા ખેડુતોને રાખવી આટલી કાળજી

તૌક્તે સાયક્લોનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે.

May 16, 2021, 06:13 PM IST

તૌક્તે વાવાઝોડાની અસર શરૂ, સાપુતારા સહિત આ વિસ્તારોમાં વરસાદ શરૂ

આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. ત્યારે ગુજરાતના ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. 

May 16, 2021, 02:35 PM IST

નવસારીના દાંડી માર્ગ પર વિશાળકાય સાઇનબોર્ડ ગાડી પર પડ્યું, કાર ચાલકનો આબાદ બચાવ

હાઇવેને અડીને આવેલા સિસોદરા ગામ નજીક ઓવરબ્રિજ થઇને દાંડી જતા સ્ટેટ હાઇવે પર એકાએક સાઇનબોર્ડ અને કિલોમીટર દર્શાવતું વિશાળકાય બોર્ડ કાર પર પડતા અકસ્માત થયો હતો. જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જેનો વીડિયો અન્ય કાર ચાલકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. 

May 15, 2021, 01:05 AM IST

SURAT: L&T કંપની દ્વારા સુરત અને નવસારીને વેન્ટિલેટર અને માસ્ક અપાયા

સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. દર્દીઓ ક્યાંક વેન્ટિલેટર વગર તો ક્યાંક ઓક્સિજન બેડ વગર તડપી રહ્યા છે. રાજ્ય સરકાર અને અધિકારીવર્ગ સામસામે થઇ ચુક્યાં છે. તેવામાં હવે ખાનગી કંપનીઓ ગુજરાતની વ્હારે આવી હોય તેમ લાગી રહ્યું છે. એલ એન્ડ ટી કંપની દ્વારા સરકારની મદદ કરવામાં આવી રહી છે. 

May 9, 2021, 04:42 PM IST

નવસારીના આદિવાસી વિસ્તારમાં આંબાની વાડીમાં તબીબે શરૂ કરી સારવાર

કોરોના (Corona) મહામારી વચ્ચે આદિવાસી વિસ્તાર એવા વાંસદા (Vasada) તાલુકાના અંતરિયાળ ગામ સુખાબારી (Sukhabari) ગામે એક તબીબ (Doctor) દ્વારા આંબાની વાડીમાં સારવાર આપી સેવા આપી રહ્યા છે.

May 8, 2021, 05:44 PM IST

Navsari: જેનાથી યુવાનો પણ ભયભીત છે તેવા કોરોનાને 90 વર્ષના દાદીએ હસતાં હસતાં હરાવ્યો

સુરતમાં અનેક વડીલો કોરોના વાયરસ સામે લડીને સંપૂર્ણ સ્વસ્થ થયાં હોય એવા અનેક કિસ્સા ઉજાગર થયાં છે. નવસારીના 90 વર્ષીય દાદી સવિતાબેન કિશોરભાઇ દેસાઈએ સ્મીમેરમાં 7 દિવસની સારવાર લઈને કોરોનાને શિકસ્ત આપી છે

May 4, 2021, 10:04 PM IST

રાજ્યના કેટલાક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ

વલસાડ, નવસારી ,અમરેલી, શિનોર, ખાંભા, નાનુડી, ભાવરડી, તાતણીયા સહિત કેટલાક ગ્રામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

May 3, 2021, 07:09 AM IST
Navsari still does not have a lab for RTPCR tests PT1M33S

Navsari માં હજુ પણ નથી RTPCR ટેસ્ટ માટેની લેબ

Navsari still does not have a lab for RTPCR tests

Apr 29, 2021, 05:05 PM IST

ગુજરાતના આ જિલ્લામાં ખૂટી પડ્યો કોરોના વેક્સીનનો જથ્થો

  • નવસારી જિલ્લામાં બે દિવસથી જિલ્લામાં વેક્સીનની કામગીરી અટકી જવા પામી છે
  • કોરોનાથી બચવા માટે જરૂરી હિમોફેલિયા ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે

Apr 8, 2021, 07:49 AM IST
Incident of fighting in Vijalpore, Navsari, Watch PT1M29S

નવસારીના વિજલપોરમાં મારામારીની ઘટના, જુઓ

Incident of fighting in Vijalpore, Navsari, Watch

Mar 25, 2021, 09:20 PM IST

Navsari: વાંસદા પાસે ટેમ્પોની અડફેટે કોલેજથી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓનાં મોત

જિલ્લાના વાસંદાના ખડકાલા સર્કલ પાસે ટેમ્પો ચાલકે એક બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ડાંગ જિલ્લાના વધઇ તરફથી આવતા બેકાબુ આઇસર ટેમ્પોએ વાસંદાના ખડકાલા સર્કલ નજીક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતા આઇસર ટેમ્પોના ચાલકની બાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Mar 12, 2021, 04:41 PM IST

Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

ગાંધીજીની સાથે જે 80 યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાયદો તોડ્યો હતો. તેમાં મોટા ભાગના સત્યાગ્રહીઓની ઉંમર 16થી 25 વર્ષની હતી. 

Mar 12, 2021, 11:59 AM IST

Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા અસલાલી, નવાગામ, માતર, નડીયાદ થઈ આણંદ પહોંચી. આણંદમાં આવેલા બોરસદ તાલુકાની નાપા ગામની ધર્મશાળામાં 78 પદયાત્રીઓ સાથે રાતવાસો કર્યો હતો. અહીં મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી.

Mar 12, 2021, 11:39 AM IST
Navsari: Concussion preparations begin in Navsari for the reception of Dandi Yatra PT2M36S

Navsari : દાંડીયાત્રાના સ્વાગત માટે નવસારીમાં તડામાર તૈયારીઓ શરૂ

Navsari: Concussion preparations begin in Navsari for the reception of Dandi Yatra

Mar 11, 2021, 04:30 PM IST

Vice President ના હસ્તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું શિલાન્યાસ, મળશે આ અદ્યતન સુવિધાઓ

ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) એમ વેંકૈયા નાયડુએ (M Venkaiah Naidu) નવસારીમાં (Navsari) નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું (Multi Specialist Hospital) શિલાન્યાસ કર્યું હતું

Mar 5, 2021, 08:45 PM IST